Site icon News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના નિધન માં આવ્યો નવો વળાંક, અભિનેત્રી ના ઘરે પહોંચી ફોરેન્સિક ટીમ, કરી આવી તપાસ

Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના કાર્ડિયક અરેસ્ટ થી મૃત્યુના દાવાઓ વચ્ચે પોલીસ અને ફોરેન્સિક ટીમે શેફાલી ના ઘરમાં તપાસ શરૂ કરી

Shefali Jariwala Passes Away Forensic Team Reaches Actress Home After Sudden Death

Shefali Jariwala Passes Away Forensic Team Reaches Actress Home After Sudden Death

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Passes Away: ટીવી અભિનેત્રી શેફાલી જરીવાલા ના અચાનક અવસાન બાદ મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ  તેના ઘેર પહોંચી છે. શેફાલીનું અવસાન કાર્ડિયક અરેસ્ટ થી થયું હોવાનું જણાવાયું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શેફાલી ને તેના પતિ પરાગ ત્યાગી દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી,  જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2 New Poster: વોર 2 ના નવા પોસ્ટર થયા રિલીઝ, એક્શન મોડ માં છવાઈ કિયારા અડવાણી, જુઓ હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ના લુક

ફોરેન્સિક ટીમે શેફાલી ના ઘરમાં તપાસ શરૂ કરી

મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા શેફાલી ના નિવાસસ્થાને પોલીસ અને ફોરેન્સિક ટીમ રાત્રે 1 વાગ્યે પહોંચી હતી. ટીમે ઘરમાં તપાસ કરી અને મૃત્યુ સમયેની પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કર્યો. આ તપાસના ભાગરૂપે શેફાલીનો મૃતદેહ કૂપર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.


ફોરેન્સિક તપાસ ના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઘણા યુઝર્સે પૂછ્યું કે “ફોરેન્સિક ટીમ કેમ?”, “શું કંઈ શંકાસ્પદ છે?”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version