Site icon News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના નિધન થી ભાંગી પડ્યો પરાગ ત્યાગી, અભિનેત્રી ના પતિ નો ભાવુક વિડીયો આવ્યો સામે

Shefali Jariwala Passes Away: 'કાંટા લગા ગર્લ' તરીકે જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે જેને કારણે પતિ પરાગ ત્યાગી ભાંગી પડ્યો છે.

Shefali Jariwala Passes Away Husband Parag Tyagi Seen in Tears Outside Hospital

Shefali Jariwala Passes Away Husband Parag Tyagi Seen in Tears Outside Hospital

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Passes Away: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલા નું 27 જૂન, 2025ની રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું. તે માત્ર 42 વર્ષની હતી. પતિ પરાગ ત્યાગી તેને તાત્કાલિક બેલેવ્યૂ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.હોસ્પિટલ બહાર પરાગ ત્યાગી નો એક ભાવુક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભીંજાયેલી આંખો અને કંપતા હાથ સાથે કારમાં બેઠેલો જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly: ‘અનુપમા’ના સેટ પર લાગી ભયંકર આગ પર રૂપાલી ગાંગુલીનો ખાસ સંદેશ, પોસ્ટ માં લખી આવી વાત

પતિ પરાગ ત્યાગી નો ભાવુક વીડિયો

શેફાલી જરીવાલાના નિધન પછી પતિ પરાગ ત્યાગી નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હોસ્પિટલ બહાર કારમાં બેઠેલો જોવા મળે છે. પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ કરાયેલા આ દ્રશ્યોમાં તેના દુઃખની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.


શેફાલી જરીવાલાનું  અવસાન હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. શેફાલી ને રાત્રે તબિયત બગડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેનું અચાનક નિધન  સમગ્ર ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી માટે મોટું નુકસાન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version