Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Shehzada dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર આવ્યા બાદ શહેજાદા ધામી નું છલકાયું દર્દ,રાજન શાહી ની પોલ ખોલતા કહી આવી વાત

YRKKH Shehzada dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર આવ્યા બાદ શહેજાદા ધામી એ પહેલીવાર ખુલી ને વાત કરી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને શો માંથી બહાર કાઢવાનું કારણ પણ જણાવ્યું છે.

shehzada dham recalls being mistreated on the set of yeh rishta- kya kehlata hai

shehzada dham recalls being mistreated on the set of yeh rishta- kya kehlata hai

News Continuous Bureau | Mumbai

YRKKH Shehzada dhami: શહેજાદા ધામી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન પોદ્દાર નું પાત્ર ભજવતો હતો. આ શો માંથી તેને અને પ્રતીક્ષા હોનમુખે ને રાતોરાત બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. હવે શહેજાદા એ તેના શો માંથી બહાર આવવાનું કારણ જણાવ્યું છે. શો માંથી બહાર આવ્યા બાદ પહેલીવાર શહેજાદા ધામી એ એક ઈનફ્લુએન્સર ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને રાજન શાહી થી લઈને સમૃદ્ધિ શુકલા, પ્રતીક્ષા હોનમુખે વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Malaika arora: શું ખરેખર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર નું થયું છે બ્રેકઅપ? અભિનેત્રી સાથે જોડાયેલા વ્યક્તિ એ જણાવી હકીકત

શહેજાદા ધામી નું છલકાયું દર્દ 

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સિદ્ધાર્થ કન્નન સાથે ન ઇન્ટરવ્યૂ દરમિયાન શેહજાદા એ તેના મહાબળેશ્વર ના દિવસો ને યાદ કરતા જણાવ્યું કે, ‘અમે મહાબળેશ્વર માં શૂટિંગ કરી રહ્યા હતા. તે શૂટિંગ શરૂ કરતા પહેલા તેના ડાયરેક્ટર પાસે ગયો અને તેને હેલો કહ્યું પરંતુ ડાયરેક્ટરે ફરીને કહ્યું કે તેની પાસે 36 કામ છે અને તેની પાસે આવી વસ્તુઓ માટે સમય નથી. હું આ વર્તનથી ચોંકી ગયો હતો.’ ત્યારબાદ શહેજાદા એ જણાવ્યું કે ‘ મેં એવું તે શું કર્યું હતું કે’ આ બોલતા બોલતા શહેજાદા ઈમોશનલ થઇ ગયો હતો. 


આ ઇન્ટરવ્યૂ માં શહેજાદા એ એ પણ ખુલાસો કર્યો હતો કે તેની અને પ્રતીક્ષા વચ્ચે કાંઈ નથી તેઓ માત્ર એક સારા મિત્રો છે. આ ઉપરાંત શહેજાદા એ સમૃદ્ધિ શુકલા અને રોહિત પુરોહિત વિશે પણ વાત કરી હતી.   

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Exit mobile version