Site icon News Continuous Bureau | Mumbai

Shehzada dhami: યે રિશ્તા માંથી એક્ઝિટ થતા જ શહેજાદા ધામી ની ચમકી કિસ્મત, ટીવી ની સૌથી બોલ્ડ અભિનેત્રી સાથે આ પ્રોજેક્ટ માં મળશે જોવા!

Shehzada dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર નીકળ્યા બાદ શહેજાદા ધામી ના હાથ એક મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. રિપોર્ટ મુજબ શહેજાદા ટૂંક સમયમાં કલર્સના નવા શો સુહાગન ચુડેલ માં જોવા મળશે. જેમાં તેની સામે નિયા શર્મા હશે.

shehzada dhami in suhagan chudail opposite nia sharma

shehzada dhami in suhagan chudail opposite nia sharma

News Continuous Bureau | Mumbai

Shehzada dhami: થોડા સમય પહેલા સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને કાઢી મુકવામાં આવ્યા હતા. હવે યે રિશ્તા માંથી બહાર આવતા જ શહેજાદા ધામી ની કિસ્મત ચમકી છે.મીડિયા રિપોર્ટ મુજબ શહેજાદા ટૂંક સમયમાં નિયા શર્મા સાથે સુહાગન ચુડેલ નામના શોમાં જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસો થી એવી અફવાઓ ચાલી રહી છે કે તે કલર્સ શોમાં જોવા મળશે.ત્યારબાદ  એવી અટકળો લગાવવામાં આવી હતી કે શહેજાદા નાગિન 7માં જોવા મળશે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે તે સુહાગન ચુડેલ નામના શોમાં જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Madhuri dixit: ડાન્સ બાદ હવે પોતાની ગાયિકી થી લોકો ને ઘાયલ કરતી જોવા મળી માધુરી દીક્ષિત, ધક ધક ગર્લ ના પતિ શ્રીરામ નેને એ શેર કર્યો થ્રોબેક વિડીયો

નિયા શર્મા સાથે જોવા મળશે શહેજાદા ધામી 

મીડિયા રિપોર્ટ મુજબ શહેજાદા ધામી ‘સુહાગન ચુડેલ ‘માં જોવા મળી શકે છે. આ શોમાં નિયા શર્મા જોવા મળશે. રિપોર્ટ્સ નું માનીએ તો નિયા શર્મા ‘સુહાગન ચૂડેલ માં ડાકણના રોલમાં જોવા મળી શકે છે. તેમજ, શોમાં શહેજાદા ધામી અને અભિનેત્રી દેબ ચંદ્રિમા વચ્ચે રોમાંસ જોવા મળી શકે છે. સિરિયલની વાર્તા ત્રણ પાત્રોની આસપાસ ફરતી જોવા મળશે. હાલમાં, આ સ્ટાર્સના નામ હજુ સુધી સંપૂર્ણ રીતે ફાઇનલ થયા નથી.

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version