Site icon News Continuous Bureau | Mumbai

Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી વધી, બંને વિરુદ્ધ આ મામલે નોંધાયો કેસ

Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી માં વધારો થયો છે. મુંબઈના વેપારી સાથે Best Deal TV Private Limited દ્વારા લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલમાં મોટી છેતરપિંડી થઇ છે.

Shilpa Shetty and Raj Kundra Booked in ₹60 Crore Fraud Case

Shilpa Shetty and Raj Kundra Booked in ₹60 Crore Fraud Case

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty and Raj Kundra: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. મુંબઈના વેપારી દીપક કોઠારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે, આ દંપતી અને એક અજાણ્યા વ્યક્તિ સામે  60.4 કરોડની છેતરપિંડી નો કેસ નોંધાયો છે. આ કેસ Best Deal TV Private Limited કંપની સાથે સંકળાયેલ છે, જે હવે બંધ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : 

લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલ

દીપક કોઠારી, જે લોટસ કેપિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસના ડિરેક્ટર છે, તેમણે જણાવ્યું કે રાજેશ આર્યે તેમનો પરિચય શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે કરાવ્યો હતો. બંને Best Deal TV Private Limitedના ડિરેક્ટર હતા અને કંપનીના 87.6% શેર ધરાવતા હતા. તેમણે 12% વ્યાજ પર  75 કરોડની લોન માંગીને, તેને “ઇન્વેસ્ટમેન્ટ” તરીકે રૂપાંતરિત કરાવી, માસિક રિટર્ન અને મૂળ રકમ પાછી આપવાનો વાયદો કર્યો હતો.


એપ્રિલ 2015માં  31.9 કરોડ અને સપ્ટેમ્બર 2015માં  28.53 કરોડ ટ્રાન્સફર થયા હતા. એપ્રિલ 2016માં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) દ્વારા પર્સનલ ગેરંટી આપવામાં આવી હતી, છતાં સપ્ટેમ્બર 2016માં તેમણે ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું. 2017માં કંપની સામે દેવાળિયા (Bankruptcy)ની કાર્યવાહી શરૂ થઈ હતી, જે બાદમાં કોઠારીને છેતરપિંડી ની જાણ થઈ.આ કેસ પહેલા જુહૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, પરંતુ રકમ 10 કરોડથી વધુ હોવાથી તેને EOW (Economic Offences Wing)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. FIRમાં IPCની કલમો મુજબ છેતરપિંડી નો ઉલ્લેખ છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને વધુ ખુલાસાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version