Site icon News Continuous Bureau | Mumbai

 હંગામા 2 ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, મૂંઝવણ વચ્ચે આ ફિલ્મ દર્શકોને ખૂબ હસાવશે ; આ તારીખે થશે રિલીઝ 

આ વર્ષની મોસ્ટ અવેઇટેડ કોમેડી ફિલ્મ હંગામા 2 નું ટ્રેલર આજે રિલીઝ થયું છે.

2003 માં આવેલી ફિલ્મ હંગામાની સિક્વલ ‘હંગામા 2’ આગામી 23 જુલાઈએ રિલીઝ થશે 

Join Our WhatsApp Channel

આમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા, પરેશ રાવલ, પ્રનિતા, મીઝાન અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્ષ 2020 માં જ હંગામા 2ને સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં.

તો શું મુંબઈને કારણે રાજ્યમાં SSCનું રિઝલ્ટ લંબાશે? મહાનગરમાં હજી પણ બાકી છે આટલું કામ;જાણો વિગત

Veteran Actor Nana Patekar Passes Away ભારતીય સિનેમાને મોટી ખોટ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન; ગોવામાં હાર્ટ એટેક આવ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Exit mobile version