Site icon News Continuous Bureau | Mumbai

Shilpa shetty birthday special: 17 વર્ષ ની ઉંમર માં પોતાની કરિયર ની શરૂઆત કરનાર શિલ્પા શેટ્ટી છે કરોડો ની સંપત્તિ ની માલિક, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

Shilpa shetty birthday special: 90 ના દાયકા ની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે તેનો 49 મોં જન્મદિવસ ઉજવી રહી છે. શિલ્પા એ તેના કરિયર ની શૂરાત માત્ર 17 વર્ષ ની ઉંમરે કરી હતી. તો ચાલો આજે અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે જાણીયે કેટલીક રસપ્રદ વાતો.

Shilpa shetty birthday special know actress net worth

Shilpa shetty birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai 

Shilpa shetty birthday special: 90 ના દાયકા ની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે તેનો 49 મોં જન્મદિવસ ઉજવી રહી છે. 8 જૂન, 1975ના રોજ કર્ણાટકમાં જન્મેલી શિલ્પા નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડ માંથી આવે છે.શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરની શરૂઆત 17 વર્ષની નાની ઉંમરે કરી હતી. શિલ્પા એ પોતાની કારકિર્દીની શરૂઆત જાહેરાતમાં થોડી સેકન્ડની ભૂમિકાથી કરી હતી. આ પછી તેણે ઘણા પ્રોજેક્ટ માટે મોડલિંગ કરવાનું શરૂ કર્યું. શિલ્પાએ 1993માં આવેલી ફિલ્મ ‘બાઝીગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dimple Kapadia : બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા નો આજે જન્મદિવસ.. માત્ર 15 વર્ષની ઉંમરમાં આ ફિલ્મ માટે કર્યુ કામ

શિલ્પા શેટ્ટી ની કારકિર્દી 

1993માં ‘બાઝીગર’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યા બાદ શિલ્પાએ ‘શૂલ’, ‘ધડકન’, ‘મેં ખિલાડી તુ અનારી’, જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.શિલ્પા હાલમાં જ વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી. આ પહેલા તે ફિલ્મ ‘સુખી’માં જોવા મળી હતી.ફિલ્મો સિવાય શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો વિયાન અને સમિષા છે.


મીડિયા રિપોર્ટ મુજબ શિલ્પા શેટ્ટી ની કુલ સંપત્તિ 150 કરોડ રૂપિયા છે. ફિલ્મો સિવાય શિલ્પા જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. રિપોર્ટ મુજબ શિલ્પા એક જાહેરાત માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. શિલ્પા બાસ્ટિયન રેસ્ટોરન્ટની માલિક પણ છે. આમાં તેનો હિસ્સો 50 ટકા છે. આ સિવાય શિલ્પા પાસે SVS સ્ટુડિયો નામનો VFX સ્ટુડિયો પણ છે.  શિલ્પા શેટ્ટીની પોતાની ફેશન બ્રાન્ડ પણ છે, જેનું નામ DreamSS છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version