Site icon

Raj kundra: શું શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા થઇ ગયા અલગ? અભિનેતા ની એક પોસ્ટે વધારી ચિંતા

Raj kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી નો પતિ રાજ કુન્દ્રા 'UT-69' દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ રાજ કુન્દ્રા ની બાયોપિક છે. જેમાં રાજ કુન્દ્રા એ પોતે જ પોતાનું પાત્ર ભજવ્યું છે. હવે રાજ કુન્દ્રા ની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

shilpa shetty husband raj kundra post we have separated

shilpa shetty husband raj kundra post we have separated

News Continuous Bureau | Mumbai

Raj kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા આ દિવસોમાં ચર્ચા નો વિષય બનેલો છે. રાજ કુન્દ્રા ‘UT-69’  દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ માં રાજ કુન્દ્રા એ પોતે જ પોતાનું પાત્ર ભજવ્યું છે. સતત માસ્ક પહેરીને જોવા મળતા રાજ કુન્દ્રાએ તેની ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મીડિયા સામે પોતાનું માસ્ક ઉતાર્યું હતું.. ફિલ્મ ના ટ્રેલર લોન્ચ થયાના બે દિવસ બાદ જ તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે.

Join Our WhatsApp Community

 

રાજ કુન્દ્રા એ શેર કરી પોસ્ટ 

રાજ કુન્દ્રા તેની ફિલ્મ ને કારણે નહીં પરંતુ સોસીયલ મીડિયા પોસ્ટ ને કારણે ચર્ચામાં આવ્યો છે. રાજ કુન્દ્રા એ મોદી રાત્રે ટ્વીટ કરી ને લખ્યું કે, ‘અમે અલગ થઈ ગયા છીએ અને આ મુશ્કેલ સમયમાં અમને સમય આપવા તમને નમ્ર વિનંતી છે.’ આ ટ્વિટની સાથે રાજે પ્રણામ અને હાર્ટબ્રેકના ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે. રાજ કુન્દ્રાએ પોતાના ટ્વીટમાં સ્પષ્ટ કંઈ લખ્યું નથી, જેના કારણે અલગ-અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.


દરમિયાન, શિલ્પા શેટ્ટી એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આવું કંઈપણ શેર કર્યું નથી. ઘણા લોકોને એવું પણ લાગે છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા તેમની ફિલ્મના પ્રમોશન માટે આ બધું કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાહકો આ મામલે શિલ્પા શેટ્ટીના સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યા છે. 

આ  સમાચાર પણ વાંચો :  UT 69 trailer: રાજ કુન્દ્રા ની ડેબ્યુ ફિલ્મ UT 69 નું ટ્રેલર થયું રિલીઝ, ખાવા- સુવા માટે કર્યો સંઘર્ષ,જાણો શિલ્પા શેટ્ટી ના પતિ એ આર્થર રોડ જેલ માં કેવી રીતે વિતાવ્યા 64 દિવસ

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version