Site icon

Shivangi joshi and Kushal tandon: શું શિવાંગી જોશી અને કુશાલ ટંડન ખરેખર કરી રહ્યા છે એકબીજાને ડેટ? જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

Shivangi joshi and Kushal tandon: શિવાંગી જોશી અને કુશાલ ટંડન સિરિયલ બરસાતેં માં જોવા .મળ્યા હતા. ચાહકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શિવાંગી જોશી અને કુશાલ ટંડન એકબીજા ને ડેટ કરી રહ્યા છે.

Shivangi joshi and Kushal tandon are dating one another in real life

Shivangi joshi and Kushal tandon are dating one another in real life

News Continuous Bureau | Mumbai

Shivangi joshi and Kushal tandon: શિવાંગી જોશી અને કુશલ ટંડન સિરિયલ બરસાતેં માં જોવા મળ્યા હતા. આ સિરિયલ માં બંને ની કેમેસ્ટ્રી દર્શકો ને ખુબ પસંદ આવી હતી. બંને સેટ પર પણ ખુબ મસ્તી કરતા હતા. શિવાંગી અને કુશાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને બંને ચાહકો સાથે તેમની BTS મુમેન્ટ શેર કરતા હતા. ચાહકો ને તેમની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ ખુબ પસંદ આવી હતી. હવે બંને ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે બંને  એકબીજા ને ડેટ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shweta tiwari: શું શ્વેતા તિવારી સાથે રિલેશનશિપમાં છે ફહમાન ખાન? ઇમલી અભિનેતા એ જણાવી હકીકત

શિવાંગી જોશી અને કુશાલ ટંડન કરી રહ્યા છે ડેટ 

શિવાંગી અને કુશાલ સાથે જોડાયેલા એક નજીક ના સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “શિવાંગી અને કુશાલ જ્યારે ‘બરસાતેં’ નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એકબીજાને પસંદ કરતા હતા. તેઓ હવે ડેટિંગ કરી રહ્યા છે અને એકબીજા સાથે ગંભીર છે. તેઓ ટૂંક સમયમાં સગાઈ કરવાનું પણ વિચારી રહ્યા છે. આ બંને ખૂબ જ પ્રાઈવેટ લોકો છે અને તેથી તેઓ તેમના સંબંધોને લોકોની નજરથી દૂર રાખવા માંગે છે. જ્યારે સમય યોગ્ય લાગશે ત્યારે તેઓ તેમના સંબંધની જાહેરાત કરી શકે છે.”


જો કે આ સમાચાર સાચા છે કે ખોટા એ શિવાંગી અને કુશાલ  જ કહી શકશે. જ્યારે આ મામલે મીડિયા એ શિવાંગી અને કુશાલ નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈએ ટિપ્પણી કરી નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version