Site icon

Shivangi joshi and kushal tandon: ચોરી પકડાઈ ગઈ!આ જગ્યા એ કથિત બોયફ્રેન્ડ કુશાલ ટંડન સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી શિવાંગી જોશી, વિડીયો થયો લીક

Shivangi joshi and kushal tandon: શિવાંગી જોશી અને કુશાલ ટંડન ના સગાઈ ના સમાચાર સામે આવ્યા હતા જેને બંને એ નકારી કાઢ્યા હતા. હવે શિવાંગી જોશી અને કુશાલ ટંડન થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે જેનો વિડીયો લીક થઇ ગયો છે.

Shivangi joshi and kushal tandon enjoying holiday in thailand

Shivangi joshi and kushal tandon enjoying holiday in thailand

News Continuous Bureau | Mumbai

Shivangi joshi and kushal tandon:શિવાંગી જોશી અને કુશાલ ટંડન ટીવી સીરીયલ બરસાતેંઃ મૌસમ પ્યાર કા માં જોવા મળ્યા હતા. આ શો માં બંને ની કેમેસ્ટ્રી ને ખુબ પસંદ કરવામાં આવી  હતી.આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે શો ના લીડ એક્ટર્સ શિવાંગી જોશી અને કુશાલ ટંડન એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા તો એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે શિવાંગી અને કુશાલ સગાઇ કરવાના છે જેને બંને એ નકારી કાઢ્યા હતા.હવે આ બાદ ની વચ્ચે શિવાંગી અને કુશાલ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Ramayana: દેશની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે રણબીર કપૂર ની રામાયણ! બજેટ સાંભળીને ઉડી જશે તમારા હોશ

શિવાંગી અને કુશાલ નો વિડીયો 

શિવાંગી જોશી અને કુશાલ ટંડન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે બંને એકસાથે થાઈલેન્ડની બોક્સિંગ મેચની મજા લઇ રહ્યા છે. વિડીયો માં શિવાંગી સફેદ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જ્યારે કુશાલ  લીલા ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે.


મીડિયા રિપોર્ટ મુજબ કુશાલ ટંડન થાઈલેન્ડમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ લઈ રહ્યો છે. હવે કથિત બોયફ્રેન્ડ સાથે સમય વિતાવવા માટે શિવાંગી પણ થાઈલેન્ડ પહોંચી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version