Site icon News Continuous Bureau | Mumbai

Shivangi joshi: શિવાંગી જોશી એ કુશાલ ટંડન સાથે ના તેના ડેટિંગ સમાચાર પર તોડ્યું મૌન, પોતાની પર્સનલ લાઈફ ને લઈને કહી આવી વાત

Shivangi joshi: શિવાંગી જોશી અને કુશાલ ટંડન ના ડેટિંગ ના સમાચાર ઘણા સમય થી વહેતા થયા છે. હવે શિવાંગી જોશી એ તેના અને કુશાલ ના સંબંધ વિશે મૌન તોડ્યું છે આ સાથે જ તેને તેની પર્સનલ લાઈફ વિશે પણ ખુલાસો કર્યો છે.

Shivangi joshi break silence on her alleged relationship with kushal tandon

Shivangi joshi break silence on her alleged relationship with kushal tandon

News Continuous Bureau | Mumbai

Shivangi joshi: શિવાંગી જોશી ને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ખુબ પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનું નામ તેના કો સ્ટાર મોહસીન ખાન સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવાંગી સોની ની સિરિયલ બરસાતે માં જોવા મળી હતી. આ શો માં આવ્યા બાદ શિવાંગી નું નામ તેના કો સ્ટાર કુશાલ ટંડન સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે શિવાંગી એ કુશાલ સાથેના ડેટિંગ ના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nidarshana gowani: કાન્સ 2024માં ચમકી નિદર્શના ગોવાણી, જવેલરી ની બાબત માં નીતા અંબાણી ને આપી ટક્કર, જાણો તેના મીના જડાઉ હાર ની ખાસિયત

શિવાંગી જોશી એ કહી આવી વાત 

શિવાંગી જોશીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી નોંધ પોસ્ટ કરી છે જેમાં તેને લખ્યું, “હું ખૂબ જ નિરાશ છું કે લોકોના એક જૂથે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કર્યું છે અને ખોટી રીતે રજૂ કર્યું છે. તાજેતરમાં, એક ઇવેન્ટમાં, મને વિવિધ અફવાઓ વિશે એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો, જેનો મેં જવાબ આપ્યો.મેં જવાબ આપ્યો, ‘એટલે જ અફવાઓ છે ને? તેઓ આવે છે અને જાય છે. કમનસીબે, મારી પ્રતિક્રિયાને વૉઇસઓવરથી બદલવામાં આવી હતી અને આના પરિણામે ઘણી બધી ટિપ્પણીઓ અને નિવેદનો આવ્યા હતા જેણે મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડ્યું હતું.”


પોતાના અને કુશાલ ના સંબંધ વિશે શિવાંગી એ લખ્યું, “મેં હંમેશા મારા અંગત જીવનને ખાનગી રાખ્યું છે અને ખુલ્લા પ્લેટફોર્મ પર તેના વિશે વાત કરવાનું ટાળ્યું છે. તેથી, હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારી ગોપનીયતાનો આદર કરો. જ્યારે સમય યોગ્ય હશે, ત્યારે તમને ખબર પડશે. પરંતુ કોઈની સામાન્ય ટિપ્પણીનો લાભ લેવો અને તેમને અને તેમના પરિવારોને શ્રાપ આપવો બિલકુલ માનવીય નથી, હું દરેકનું સન્માન કરું છું અને બદલામાં તે જ ઈચ્છું છું. આભાર.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version