Site icon News Continuous Bureau | Mumbai

Shloka ambani: આદર જૈન ના લગ્ન માં પહોંચ્યા આકાશ અને શ્લોકા અંબાણી, નીતા અંબાણી ની મોટી વહુ એ લૂંટી લાઈમલાઈટ

Shloka ambani: આદર જૈન અને અલેખા અડવાણી ના લગ્ન માં મુકેશ અને નીતા અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી એ તેની પત્ની શ્લોકા સાથે હાજરી આપી હતી. આ દરમિયાન શ્લોકા ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી.

shloka ambani stole limelight at aadar jain wedding

shloka ambani stole limelight at aadar jain wedding

News Continuous Bureau | Mumbai

Shloka ambani: આદર જૈન અને અલેખા અડવાણી એ હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માં કપૂર પરિવાર ઉપરાંત ઇન્ડસ્ટ્રી ના ઘણા લોકો એ હાજરી આપી હતી. આદર અને અલેખા ના લગ્ન માં મુકેશ અને નીતા અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી એ તેની પત્ની શ્લોકા સાથે હાજરી આપી હતી. આ દરમિયાન શ્લોકા ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava akshaye khanna: છાવા માં ખૂંખાર ઔરંગઝેબ ની ભૂમિકા ભજવી ને લોકો ના દિલ જીતનાર અક્ષય ખન્ના છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

શ્લોકા અંબાણી ના લુકે લૂંટી લાઈમલાઈટ 

આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા સાથે આદર અને અલેખા ના લગ્ન માં પહોંચ્યો હતો આ દરમિયાન આકાશ બ્લુ આઉટફિટ માં એકદમ હેન્ડસમ લાગતો હતો જયારે કે શ્લોકા એ સુંદર ડ્રેસ પહેર્યો હતો. શ્લોકાની સુંદરતા સામે બોલિવૂડની સુંદરીઓ પણ ફિક્કી દેખાતી હતી.શ્લોકા ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી.


આકાશ અને શ્લોકા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો નીતા અંબાણી ની મોટી વહુ ની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajpal Yadav Supreme Court Hearing ‘તમારું આચરણ વિશ્વાસપાત્ર રહ્યું નથી, છતાં…’, અભિનેતા રાજપાલ યાદવ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
Jacqueline Fernandez MCOCA Case ૨૦૦ કરોડના ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસ સામે મકોકા હેઠળ આરોપ ઘડાશે? અદાલતે ચુકાદો અનામત રાખ્યો
Amitabh Bachchan Retirement Rumors નિવૃત્તિની અફવાઓ પર અમિતાભ બચ્ચને પૂર્ણવિરામ મૂક્યું ‘હું કામમાંથી નહીં, સૂવા જઈ રહ્યો હતો’
Sooraj Pancholi on Disha Salian death case સીબીઆઈ તપાસ વચ્ચે અભિનેતા સૂરજ પંચોલીએ મૌન તોડ્યું, ખોટા આરોપો સામે વ્યક્ત કરી નારાજગી
Exit mobile version