Sholay re release: વર્ષો બાદ ફરીથી થિયેટરોમાં રિલીઝ થઇ રહી છે શોલે,જાણો ક્યારે જોઈ શકશો અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર ની આઇકોનિક ફિલ્મ

Sholay re release: શોલે ને રિલીઝ થયે 50 વર્ષ થઇ ગયા છે. હવે તમને જય અને વીરુ ની જોડી ફરીથી જોવા મળશે. જીહા શોલે વર્ષો બાદ થિયેટરોમાં રિલીઝ થઇ રહી છે.

by Zalak Parikh
sholay film released again special screening on 31st august

News Continuous Bureau | Mumbai

Sholay re release: બોલિવૂડ ની ઘણી હિટ ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઇ રહી છે. આ કડી માં હવે બોલિવૂડ ની આઇકોનિક ફિલ્મ શોલે નું નામ પણ જોડાઈ ચૂક્યું છે. શોલે ને રિલીઝ થયે 50 વર્ષ થઇ ગયા છે. હવે તમને જય અને વીરુ ની જોડી ફરીથી જોવા મળશે. જીહા શોલે વર્ષો બાદ થિયેટરોમાં રિલીઝ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા પર મિસ્ટર ભીડે એ તોડ્યું મૌન, અભિનેતા મંદાર ચંદવાદકર એ વિડીયો શેર કરી જણાવી હકીકત

શોલે રી રિલીઝ થઇ રહી છે. 

‘ટાઈગર બેબી ફિલ્મ્સ’એ સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો શેર કરીને શોલે ની રિલીઝ ની જાહેરાત કરતા  કેપ્શનમાં લખ્યું છે – ’31 ઓગસ્ટે 50 વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર સલીમ-જાવેદનો જાદુ જુઓ. આવતીકાલથી બુકિંગ શરૂ થશે.’ આ ફિલ્મ મુંબઈના રીગલ સિનેમામાં દર્શાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Baby (@tigerbabyofficial)


શોલે ની રી રિલીઝ ની જાહેરાત થી લોકો ખુબ ખુશ થઇ રહ્યા છે આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, હેમા માલિની, જયા બચ્ચન, અમજદ ખાન જેવા ઘણા કલાકારો જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More