Site icon News Continuous Bureau | Mumbai

Sholay shooting: અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર જાણો કોણ શોલે ના સેટ પર જ રોકતા હતા રાત,સેટ પર સુપરસ્ટાર ને આવતી હતી આવી ફીલિંગ

Sholay shooting: શોલે એ બોલિવૂડ ની ઐતિહાસિક ફિલ્મો માની એક છે.કેબીસી 13 માં શોલે નું રીયુનિયન થયું હતું જેમાં હેમા માલિની અને રમેશ સિપ્પી પહોંચ્યા હતા આ દરમિયાન શોલે ના સેટ પર નો એક કિસ્સો પણ સામે આવ્યો હતો

Sholay shooting set dharmendra stay at film set amitabh bachchan told about those days on kbc

Sholay shooting set dharmendra stay at film set amitabh bachchan told about those days on kbc

News Continuous Bureau | Mumbai

Sholay shooting: શોલે એ બોલિવૂડ ની ઐતિહાસિક ફિલ્મો માની એક છે.આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની અને જ્યા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના કરિયરની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક છે. કેબીસી 13 ના મંચ પર આ ફિલ્મ નું રીયુનિયન યોજાયું હતું જેમાં હેમા માલિની અને રમેશ સિપ્પી આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મ શોલે ને લઈને ઘણા કિસ્સા ઓ સામે આવ્યા હતા. તેમાંનો એક કિસ્સો એવો હતો જેમાં ધર્મેન્દ્ર શોલે ના સેટ પર જ સુઈ જતા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ulta chashmah: તારક મહેતા નો સોઢી જ નહીં આ અભિનેતા પણ છે ગાયબ, છેલ્લા 9 વર્ષ થી ઘરે નથી આવ્યો પરત, માતા ની થઇ છે આવી હાલત

કેબીસી ના મંચ પર શોલે ને કિસ્સો 

કેબીસી 13 માં હેમા માલિની અને રમેશ સિપ્પી હોટ સીટ પર બેઠા હતા ત્યારે ધર્મેન્દ્ર ને વિડીયો કોલ લગાવવામાં આવ્યો હતો આ દરમિયાન ધર્મેન્દ્ર એ જણાવ્યું કે,ફિલ્મ શોલેનો સેટ બેંગ્લોરમાં એક જગ્યાએ લગાવવામાં આવ્યો હતો. આખી સ્ટાર કાસ્ટ સેટ પર થી હોટલ પહોંચતી હતી પરંતુ ધર્મેન્દ્ર આખી રાત સેટ પર જ વિતાવતા હતા. તેમને આકાશ નીચે સુવાની મજા આવતી હતી.  

ધર્મેન્દ્ર ને શોલે ના સેટ પર ગામડા જેવી ફીલિંગ આવતી હતી. એક દિવસ તો અમિતાભ બચ્ચન પણ ધર્મેન્દ્ર સાથે શોલે ના સેટ પર રાત રોકાયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rupali Ganguly HC AI Deepfakes Case ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી પહોંચી હાઈકોર્ટ AI ડીપફેક અને ઓળખના દુરુપયોગ સામે કરી કાનૂની અરજી
King 100 Tabu First Look Out નાગાર્જુનની ‘કિંગ ૧૦૦’ માંથી તબ્બુનો દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ પાવરફુલ પોલિટિકલ લીડરના રોલમાં જોવા મળશે, ૨૮ વર્ષ બાદ જોડીની વાપસી
Kanika Kapoor Separation Gautam Hathiramani ‘બેબી ડૉલ’ સિંગર કનિકા કપૂરના લગ્નજીવનનો અંત ૪ વર્ષ બાદ બિઝનેસમેન પતિ ગૌતમ હાથીરમાનીથી અલગ થવાની કરી સત્તાવાર જાહેરાત
Salman Khan Releases Maatrubhumi Song સલમાન ખાને વહેલી સવારે ૫ વાગ્યે ‘માતૃભૂમિ’ ફિલ્મનું નવું ગીત રિલીઝ કર્યું ભાઈજાને પોતે આપ્યો અવાજ, સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો
Exit mobile version