Site icon

શિયાળાની ઠંડીમાં શ્રદ્ધા દાસ ની બોલ્ડ તસવીરો એ ઈન્ટરનેટ પર લગાવી આગ, ગોવા માં મણિ રહી છે વેકેશન ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરૂવાર

સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ અવારનવાર પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તેની કેટલીક વધુ પોસ્ટ સામે આવી છે, જેમાં તેની બોલ્ડ તસવીરો જોવા મળી રહી છે.

એક્ટ્રેસ શ્રદ્ધા દાસ હાલમાં વેકેશન માણી રહી છે. તેની મોનોકીની માં તસવીરો જોઇ ફેન્સ ફિદા થઇ ગયા છે.

તસવીરોમાં શ્રદ્ધા દાસના ચહેરા પર રજાઓની ચમક સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેત્રીની પોસ્ટને હજારો લાઇક્સ મળી ચુક્યા છે.

શ્રદ્ધા દાસના બોલ્ડ ફોટા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. તે પોતાની ફેવરિટ હિરોઈનના જોરદાર વખાણ કરી રહ્યા છે.

શ્રદ્ધા દાસના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે હાલમાં 2 ફિલ્મો છે, નિરીક્ષના  અને અર્ધમ 2, જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ બંને ફિલ્મો તેલુગુ ભાષામાં રિલીઝ થશે.ફિલ્મ જિદમાં ટોપલેસ સીન બાદ તે ચર્ચામાં આવી હતી.

અભિનેત્રી અદા શર્માએ મોનોકીની પહેરીને આપ્યો આરામદાયક પોઝ, તસવીરો જોઈને ચાહકોના ઉડ્યા હોશ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!
Exit mobile version