Site icon News Continuous Bureau | Mumbai

Shraddha kapoor: શું શ્રદ્ધા કપૂર કરી રહી છે રાહુલ મોદી ને ડેટ? અભિનેત્રી ની એક પોસ્ટ થી ચર્ચા નું બજાર થયું ગરમ

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર તું ઝૂઠી મેં મક્કાર ના રાઇટર રાહુલ મોદી ને ડેટ કરતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં શ્રદ્ધા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં એવું પોસ્ટ કર્યું છે કે તેને જોતા એવું લાગે છે અભિનેત્રી એ પોતે જ તેના અને રાહુલ ના સંબંધ ને કન્ફર્મ કર્યા છે.

shraddha kapoor confirms relationship with rahul mody

shraddha kapoor confirms relationship with rahul mody

News Continuous Bureau | Mumbai 

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી અને શક્તિ કપૂર ની દીકરી છે. શ્રદ્ધા કપૂર તું ઝૂઠી મેં મક્કાર ના રાઇટર રાહુલ મોદી ને ડેટ કરતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે બંને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે શ્રદ્ધા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં એવું પોસ્ટ કર્યું છે કે જેને જોતા એવું લાગે છે અભિનેત્રી એ પોતે જ તેના અને રાહુલ ના સંબંધ ને કન્ફર્મ કર્યા છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: MIFF : પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ ફિલ્મમેકર શ્રી સુબ્બિયાહ નલ્લામુથુ 18મા MIFF ખાતે વી. શાંતારામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા જાહેર

 

શ્રદ્ધા કપૂરે કરી પોસ્ટ 

શ્રદ્ધા કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેની રાહુલ સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી છે. આ સાથે તેણે કેપ્શન માં લખ્યું છે કે,  “દિલ રાખી લે… ઊંઘ તો પાછી આપી દે, યાર.”આ પછી, શ્રદ્ધા કપૂરે પણ હાસ્ય અને હૃદયની ઇમોજી શેર કરી છે અને રાહુલ મોદીને ટેગ પણ કર્યો છે. આ જોતા તો એવું લાગી રહ્યું છે કે શ્રદ્ધા એ તેના અને રાહુલ ના સંબંધ ને કન્ફર્મ કર્યા છે. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા રાહુલને ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ દરમિયાન મળી હતી. શ્રદ્ધા અને રાહુલ પહેલીવાર વર્ષ 2023માં ડિનર ડેટ બાદ સાથે જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gajendra Chauhan Ramayana Trailer ‘રામાયણ’ ના ટ્રેલરથી નિરાશ ‘મહાભારત’ ના યુધિષ્ઠિર! કૈકેયીના લુક પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Ajay Devgn Crime Petrol Host ‘મને પૂરો વિશ્વાસ છે કે તેઓ…’ ‘ક્રાઈમ પેટ્રોલી’ માં અજય દેવગને રિપ્લેસ કરતાં અનૂપ સોનીએ તોડ્યા મૌન
Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Exit mobile version