Site icon News Continuous Bureau | Mumbai

Shraddha Kapoor on Saiyaara: શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી, અહાન પાંડે અને અનીત પદ્દા ની ફિલ્મ ને લઈને અભિનેત્રી એ કહી આવી વાત

Shraddha Kapoor on Saiyaara:18 જુલાઈએ રિલીઝ થયેલી 'સૈયારા' ફિલ્મે 4 દિવસમાં 100 કરોડથી વધુ કમાણી કરી છે હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ફિલ્મ જોઈને ઇમોશનલ રિએક્શન આપ્યું છે.

Shraddha Kapoor Falls in Love with Saiyaara Calls It Pure Cinema

Shraddha Kapoor Falls in Love with Saiyaara Calls It Pure Cinema

News Continuous Bureau | Mumbai

Shraddha Kapoor on Saiyaara: મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈએ રિલીઝ થઈ હતી અને માત્ર ચાર દિવસમાં 105.76 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પદ્દા મુખ્ય ભૂમિકામાં છે. ‘આશિકી’ ગર્લ શ્રદ્ધા કપૂર એ પણ આ ફિલ્મ જોઈ અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભાવનાત્મક પ્રતિસાદ આપ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sonu Sood: સોનુ સુદ ની સોસાયટી માંથી સાપ નીકળતા અભિનેતા એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે તેમની બહાદુરી ના વખાણ

શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી

શ્રદ્ધાએ ફિલ્મ જોઈને લખ્યું કે “સૈયારા થી આશિકી થઈ ગઈ છે મને.” તેણે ફિલ્મના એક ખાસ સીનનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કહ્યું કે “આ મોમેન્ટ માટે હું 5 વાર ફિલ્મ જોઈશ.” શ્રદ્ધાએ આ ફિલ્મને “પ્યોર સિનેમા, પ્યોર ડ્રામા, પ્યોર મેજિક” તરીકે વર્ણવ્યું.


સૈયારા’ ફિલ્મથી અહાન પાંડે અને અનીત પદ્દા એ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. અહાન, અનન્યા પાંડે નો કઝિન અને ચંકી પાંડે નો ભત્રીજો છે. અનીત માટે પણ આ ફિલ્મ મુખ્ય લીડ તરીકે નો પહેલો પ્રોજેક્ટ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version