Site icon News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, બ્લેક થાઇ સ્લીટ ડ્રેસમાં જોવા મળ્યો અલગ અંદાજ. જુઓ તસવીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

પોતાની શાનદાર ડ્રેસિંગ સેંસ માટે જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે અવારનવાર તેના અલગ અલગ અવતારમાં ફોટોઝ અને વિડિયોઝ શેર કરતી રહે છે.  

હાલ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટોશૂટ માટે છવાયેલી છે. શ્રદ્ધા કપૂરનુ આ ફોટોશૂટ તેનુ અત્યાર સુધીનુ બોલ્ડ ફોટોશૂટ છે. અભિનેત્રીએ હાલમાં જ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેનો આ લુક ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.  

 

અભિનેત્રીના લુકની વાત કરીએ તો અભિનેત્રીએ બ્લેક હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. શ્રદ્ધા કપૂરનો આ લુક અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક છે. બ્લેક વેલવેટ આઉટફિટ સાથે શિમરી પેન્સિલ હિલ અને મેચિંગ ઈયરિંગ પહેર્યા છે.  

વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રી શ્રદ્ધા કપૂર રોમેન્ટિક-કોમેડી 'ચાલબાઝ ઈન લંડન'માં જોવા  મળશે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને ક્રિશન કુમારના ટી-સીરીઝ બેનરની છે. 'ચાલબાઝ ઈન લંડન' એ શ્રીદેવીની 1989માં આવેલી ડબલ રોલ ફિલ્મ ચાલબાઝની રિમેક છે કે નહિં તે હજુ અસ્પષ્ટ છે.

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version