Site icon News Continuous Bureau | Mumbai

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!

Shraddha Kapoor: ડિઝ્નીની એનિમેટેડ ફિલ્મ ‘ઝૂટોપિયા 2’માં શ્રદ્ધા કપૂર હિન્દી વર્ઝનમાં જાંબાજ પોલીસ ઓફિસર જૂડી હોપ્સને આપશે અવાજ

Shraddha Kapoor Makes Hollywood Debut with Disney’s ‘Zootopia 2’ Hindi Voiceover

Shraddha Kapoor Makes Hollywood Debut with Disney’s ‘Zootopia 2’ Hindi Voiceover

News Continuous Bureau | Mumbai

Shraddha Kapoor: બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા કપૂર હવે હોલીવૂડમાં પગ મૂકવા જઈ રહી છે. ડિઝ્નીની સુપરહિટ એનિમેટેડ ફિલ્મ ‘ઝૂટોપિયા’  ના સિક્વલમાં શ્રદ્ધા જાંબાજ અને ચંચળ પાત્ર જૂડી હોપ્સ  માટે હિન્દી અવાજ આપશે. આ ફિલ્મ 28 નવેમ્બર, 2025ના રોજ ભારતમાં રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aryan Khan Directorial: આર્યન ખાન કરશે શાહરુખને ડિરેક્ટ, જાણો ક્યારે શરૂ થશે આ બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ

ડિઝ્ની નું સરપ્રાઈઝ અને શ્રદ્ધાનો ઉત્સાહ

ડિઝ્ની ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાની એન્ટ્રીની જાહેરાત કરી. શ્રદ્ધાએ પણ પોતાનું એક પોસ્ટર શેર કરીને લખ્યું:“ઝૂટોપિયા 2નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જૂડી હોપ્સ જેવી એનર્જેટિક અને ક્યૂટ પાત્ર અવાજ આપવો મારા માટે સપનાની જેમ છે.” ફિલ્મમાં જૂડી હોપ્સ અને નિક વાઈલ્ડ ફરી એકવાર ઝૂટોપિયા શહેરમાં નવા રહસ્યો અને પડકારોનો સામનો કરશે. ફિલ્મનું નિર્દેશન જેરેડ બુશ અને જોસી ત્રિનિદાદ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સમાજ, સમાનતા અને સાહસના મુદ્દાઓને મજેદાર અને ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવશે.


ડિઝ્ની ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે  ‘ઝૂટોપિયા 2’ હિન્દી ઉપરાંત અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. શ્રદ્ધા કપૂરની જોડાણથી ફિલ્મના હિન્દી વર્ઝનને વિશેષ પ્રમોશન મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version