Site icon News Continuous Bureau | Mumbai

ધ ફેમેલી મેન ની આ અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપમાં આપ્યા પોઝ-એક્ટ્રેસ ના બોલ્ડ લુકે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ (Shreya Dhanvantari)હાલમાં જ પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા (Social media)પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં, અભિનેત્રી બ્લેક કલરના પારદર્શક મોનોકીની ટોપમાં તેના કિલર લુક્સ ફેલાવતી જોવા મળે છે. અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. 

Join Our WhatsApp Channel

નાગા ચૈતન્યની ફિલ્મ ‘જોશ’(Josh)થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સાઉથ ફિલ્મ અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ તાજેતરમાં જ તેના બ્લેક મોનોકીની ટોપમાં ઇન્સ્ટાગ્રામ(Instagram) પર સિઝલિંગ ફોટા શેર કર્યા છે.

આ લેટેસ્ટ ફોટોશૂટ માં અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપ(Black monokini top) સાથે બ્લુ જીન્સ પહેર્યું છે. અભિનેત્રી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

આ લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી શ્રેયા ધનવંત્રી સોફા પર સુઈ ને આરામથી પોઝ(pose) આપતી જોવા મળી રહી છે. આ તસવીરે ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.

શ્રેયા ધનવન્તરી વેબ સિરીઝ સ્કેમ 1992માં(Scam 1992) પણ જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ પત્રકાર સુચેતા દલાલની ભૂમિકા ભજવી હતી.

તદુપરાંત શ્રેયા એ મનોજ બાજપેયી ની ફેમસ સિરીઝ ધ-ફેમિલી મેન(The Family man) માં પણ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.  

આ સમાચાર પણ વાંચો : રુબીના દિલાઈકે ગુલાબી આઉટફિટમાં બતાવ્યો તેનો ગ્લેમરસ લૂક-તેની આ અદાઓ પર છકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version