Site icon

Ranveer Singh : રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને અભિનેતા ને ભેટમાં આપી આ સુંદર વસ્તુ, વીડિયો થયો વાયરલ

તાજેતરમાં જ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું સ્પેશિયલ પ્રીમિયર યોજાયું હતું, જેમાં બૉલીવુડની તમામ હસ્તીઓ જોવા મળી હતી. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Ranveer Singh : રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને અભિનેતા ને ભેટમાં આપી આ સુંદર વસ્તુ, વીડિયો થયો વાયરલ https://www.newscontinuous.com/entertainment/shweta-bachchan-gifts-ranveer-singh-a-necklace-for-his-rrkpk-performance/

Ranveer Singh : રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને અભિનેતા ને ભેટમાં આપી આ સુંદર વસ્તુ, વીડિયો થયો વાયરલ https://www.newscontinuous.com/entertainment/shweta-bachchan-gifts-ranveer-singh-a-necklace-for-his-rrkpk-performance/

News Continuous Bureau | Mumbai

Ranveer Singh : ફિલ્મના પ્રીમિયરથી ઘણી સકારાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. રણબીર કપૂર, વિકી કૌશલ, કેટરિના કૈફ, નીતુ કપૂર, અભિષેક બચ્ચન, ગૌરી ખાન, મલાઈકા અરોરા, અનન્યા પાંડે બધા ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન રણવીર સિંહના અભિનયથી એટલી ખુશ હતી કે તેણે તે જ સમયે અભિનેતાને એક પેન્ડન્ટ ગિફ્ટ માં આપ્યું હતું .

Join Our WhatsApp Community

રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને આપી ગિફ્ટ

આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શ્વેતા બચ્ચન રણવીરને પેન્ડન્ટ ગિફ્ટ કરતી જોવા મળી રહી છે. રણવીર સફેદ સ્વેટ શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે શ્વેતા રણવીર સિંહ ને ગળામાં પેન્ડન્ટ પહેરાવી રહી છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.ચાહકો પણ આ ક્યૂટ વીડિયોને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “રણવીર ખરેખર ક્યૂટ છે. તે તમામ પ્રેમનો હકદાર છે.” જ્યારે, બીજાએ લખ્યું, “રણવીર આવા સકારાત્મક વાઇબ્સ ધરાવતો વ્યક્તિ છે.”

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : લ્યો કરો વાત.. એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી ખિસ્સામાં પૈસા લઈને નથી ફરતા, ક્રેડિટ કાર્ડ પણ નથી રાખતા..

ફેમિલી ડ્રામા છે ફિલ્મ રોકી બાઉર રાની કી પ્રેમ કહાની

રોકી બાઉર રાની કી પ્રેમ કહાની એક રોમેન્ટિક-ફેમિલી ડ્રામા છે જેમાં રણવીર-આલિયાની સાથે જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સાથે કરણ જોહર બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે 25 વર્ષ પૂરા કરી રહ્યો છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version