Site icon News Continuous Bureau | Mumbai

ટીવીની ‘સંસ્કારી બહુ’ શ્વેતા તિવારી રિયલ લાઇફમાં છે આટલી બોલ્ડ, કાતિલ અદાઓ પર થઇ જશો ફિદા. જુઓ તસવીરો 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 ફેબ્રુઆરી 2021

ટીવી સીરિયલ 'મેરે ડેડદ કી દુલ્હન'માં જોવા મળેલી અભિનેત્રી શ્વેતા તિવારીની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

શ્વેતાએ બિકીનીમાં ઘણા બધા ફોટો ક્લિક કર્યા છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી હોટ લાગી રહી છે. જુઓ શ્વેતા તિવારીના ફોટાઓ …

  

શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલની અંદર કાતિલાના અંદાજમાં  પોઝ આપતી જોવા મળી રહી છે.  શ્વેતા તિવારીની આ તસવીરો પર ચાહકો સતત ટિપ્પણીઓનો વરસાદ કરી રહ્યા છે. 

   

શ્વેતા તિવારીએ પ્રિન્ટેડ સ્વિમસૂટ પહેર્યું છે. શ્વેતા તિવારીની તસવીરો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પુત્રી પલક તિવારીની સાથે તેણે ખૂબ જ મસ્તી કરી હશે.

શ્વેતા તિવારીએ બિકિની સાથે બ્લેક ગોગલ્સ પહેરીને બધાને દિવાના કરી દીધા છે.

 

શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલની બાજુમાં સનબાથ લેતી જોવા મળી હતી. આ દરમિયાન, તેની દીકરી પલક તિવારીએ પણ તેની ઘણી તસવીરો લીધી હતી.

 

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version