Site icon News Continuous Bureau | Mumbai

શ્વેતા તિવારી એ ઓફ-વ્હાઈટ સાડીમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ- તસવીરો જોઈને ચાહકો થયા દીવાના-જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

શ્વેતા તિવારી(Shweta tiwari) એક એવી અભિનેત્રી(TV actress) છે, જેને વધતી ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. હાલમાં જ અભિનેત્રી એ  તેના કેટલાક ફોટો શેર(Shared Photos) કર્યા છે, જેમાં તે એકદમ કિલર લાગી રહી છે. સફેદ સાડીમાં(White saree) શ્વેતાની સુંદરતા વધુ ચમકી રહી છે.

Join Our WhatsApp Channel

શ્વેતા તિવારીએ હાલમાં જ તેનું ફોટોશૂટ(Photoshoot) કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સાડી માં જોવા મળી રહી છે. 

તસવીરોમાં શ્વેતા તિવારી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આ તસવીરોમાં ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે અને તેની સાથે તેનું મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.

શ્વેતા એ સાડી સાથે મેચિંગ ઓફ-વ્હાઈટ સ્ટોન ઈયરિંગ્સ(Off-white stone earrings) પહેરી છે.તેમજ તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  બોલિવૂડના આ સેલીબ્રીટીસ અનુપમા સિરિયલ નો એક પણ એપિસોડ ચૂકતા નથી- 2 વર્ષમાં બની ગયો તેમનો ફેવરેટ શો

કેટલીક તસવીરોમાં શ્વેતા પોતાની સાડી નો પલ્લું સરકાવતી જોવા મળી રહી છે. 

શ્વેતા તિવારીએ માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ પોતાનો અભિનય બતાવી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા તિવારીએ એક-બે નહીં પરંતુ બોલિવૂડ ની સાત ફિલ્મોમાં(Bollywood film) કામ કર્યું છે. 

 

Kushal Tandon એકતા કપૂર અને કુશલ ટંડન વચ્ચે ઘમાસાણ, અભિનેતાએ માંગ્યા 10 લાખ ડૉલર, જાણો મામલો
Rajpal Yadav Property Auction આર્થિક સંકટમાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ, લોનની રકમ ન ચૂકવી શકતા બેંકે લીધું આ કડક પગલું
Akanksha Chamola શું ગૌરવ ખન્નાઆકાંક્ષા ચમોલાના નહીં થાય છૂટાછેડા? ટીઆરપી માટે પ્લાન કર્યો હોવાની ચર્ચાઓ પર અભિનેત્રીનું આવ્યું નિવેદન..
Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Exit mobile version