Site icon News Continuous Bureau | Mumbai

Siddharth and Kiara: સિદ્ધાર્થ મલ્હોત્રા એ કિયારા સાથે તેના હોમ ટાઉન દિલ્હી માં ખાસ અંદાજ માં સેલિબ્રેટ કરી તેમની પહેલી એનિવર્સરી, પાર્ટી નો અંદર નો વિડીયો થયો વાયરલ

Siddharth and Kiara: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરી 2023 એ લગ્ન ના બંધન માં બંધાયા હતા. હવે તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી, જેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

sidharth and kiara celebrate their first wedding anniversary in delhi

sidharth and kiara celebrate their first wedding anniversary in delhi

News Continuous Bureau | Mumbai 

Siddharth and Kiara: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના 7 ફેબ્રુઆરી 2023 માં રાજસ્થાનમાં ભવ્ય રીતે લગ્ન થયા હતા, આ લગ્ન માં કપલના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. હવે, 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ, સિદ્ધાર્થ અને કિયારા એ તેમના પરિવાર સાથે નવી દિલ્હીમાં તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસ ને સેલિબ્રેટ કરવા કપલે તેમના નજીકના લોકો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salaar: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા હિન્દી માં આવી રહી છે સાલાર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

સિદ્ધાર્થ અને કિયારા નો વિડીયો 

સિદ્ધાર્થ અને કિયારા ની પહેલી વેડિંગ એનિવર્સરીનો અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, સિદ્ધાર્થ અને કિયારા તેમના મિત્ર સાથે પોઝ આપતા સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. આ વિડીયો માં કિયારા બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. જ્યારે, સિદ્ધાર્થ મરૂન સૂટ અને બૂટ માં હેન્ડસમ લાગી રહ્યો છે.આ દરમિયાન કપલને તેમના મિત્રો અને પરિવારના સભ્યોથી ઘેરાયેલા પણ જોઈ શકાય છે. 


 

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ અને કિયારા ની લવ સ્ટોરી ફિલ્મ શેરશાહ ના સેટ પર શરૂ થઇ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version