Site icon

Sidharth malhotra: કિયારા અડવાણી ને એક બે નહીં પણ ત્રણ નામ થી બોલાવે છે સિદ્ધાર્થ મલ્હોત્રા, અભિનેતા એ પોતે કર્યો ખુલાસો

Sidharth malhotra: કરણ જોહરના શો 'કોફી વિથ કરણ 8' નો આગામી એપિસોડ ઘણો દિલચસ્પ થવાનો છે. આ શો ના આગળ મહેમાન વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા છે. આ શો માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવને ઘણા ખુલાસા કર્યા છે.

sidharth malhotra has these three names for wife kiara advani

sidharth malhotra has these three names for wife kiara advani

News Continuous Bureau | Mumbai

Sidharth malhotra: કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ  ને લોકો પસંદ કરી રહ્યા છે. આ શો માં અત્યાર સુધી રણવીર-દીપિકા, સાની દેઓલ-બોબી દેઓલ, સારા અલી ખાન- અનન્યા પાંડે, કરીના કપૂર-આલિયા ભટ્ટ  કરણ ના સવાલો ના જવાબ આપતા જોવા મળી ચુક્યા છે. હવે આ શો ના આગળ મહેમાન વરુણ ધાવણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા છે. જેમાં બંને અભિનેતા ઘણા ખુલાસા જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ નો નવો પ્રોમો 

કરણ જોહરે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન ધમાલ કરતા જોવા મળે છે. એક મીડિયા પોર્ટલ અનુસાર, શોના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, જ્યારે કરણે સિદ્ધાર્થ ને પૂછ્યું કે તમે કિયારાને કયા ત્રણ નામથી બોલાવો છો. આના પર સિદ્ધાર્થ કહે છે, ‘લવ, કી એન્ડ બે.’ 


તમને જણાવી દઈએ કે, 11 વર્ષ પહેલા, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત સ્ટુડન્ટ ઑફ ધ યરથી તેમની એક્ટિંગ ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટે પણ બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.

આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version