Site icon News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra: દીકરીના જન્મ પછી મુંબઈ ના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, માતા સાથે લીધા બપ્પાના આશીર્વાદ, જુઓ વિડીયો

Sidharth Malhotra: કિયારા અડવાણી અને દીકરી માટે આશીર્વાદ લેવા સિદ્ધાર્થ માતા સાથે મુંબઈ ના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો હતો.સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Sidharth Malhotra Visits Siddhivinayak Temple for Blessings After Birth of Baby Girl

Sidharth Malhotra Visits Siddhivinayak Temple for Blessings After Birth of Baby Girl

News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra: બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરમાં 15 જુલાઈના રોજ દીકરીનો જન્મ થયો છે   આ ખુશીના અવસરે સિદ્ધાર્થ પોતાની માતા સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો હતો. તેણે બાપ્પા ના દર્શન કરીને દીકરી અને પત્ની માટે આશીર્વાદ લીધા. આ પવિત્ર ક્ષણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan and Karisma Kapoor: આ કારણે તૂટી હતી અભિષેક બચ્ચન-કરીશ્મા કપૂરની સગાઈ, ડિરેક્ટર સુનીલ દર્શનનો મોટો ખુલાસો

સિદ્ધાર્થ નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ નો મંદિર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મંદિર દર્શન દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ ની  માતા પણ સરળ અને સુંદર લુકમાં જોવા મળી રહી છે. બંનેએ ભક્તિભાવથી બપ્પાના દર્શન કર્યા.


સિદ્ધાર્થ મલ્હોત્રા હવે પિતા બન્યો છે અને તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેણે 16 જુલાઈના રોજ ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરીને દીકરીના જન્મની માહિતી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version