Site icon News Continuous Bureau | Mumbai

Sikandar song: સલમાન ખાને લગાવ્યા રશ્મિકા સાથે ઠુમકા, સિકંદર નું ગીત ‘સિકંદર નાચ’ થયું રિલીઝ

Sikandar song: સલમાન ખાન અને રશ્મિકા ફિલ્મ સિકંદર માં સાથે જોવા મળશે. આ ફિલ્મ ના અત્યારસુધી બે ગીત રિલીઝ થઇ ગયા છે. હવે આ ફિલ્મ નું વધુ એક ગીત ‘સિકંદર નાચ’ રિલીઝ થયું છે.

sikandar new song sikandar nach out now

sikandar new song sikandar nach out now

News Continuous Bureau | Mumbai

Sikandar song: સિકંદર ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મ આમ સલમાન ખાન અને રશ્મિકા મંદાના પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ ના ટિઝરે લોકો નો ઉત્સાહ બમણો કરી દીધો હતો. આ ફિલ્મ ના અત્યારસુધી બે ગીત રિલીઝ થઇ ગયા છે. હવે આ ફિલ્મ નું વધુ એક ગીત ‘સિકંદર નાચ’ રિલીઝ થયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: અધધ આટલો બધો ટેક્સ ભરી શાહરુખ ખાન થી પણ આગળ નીકળ્યા અમિતાભ બચ્ચન, જાણો બિગ બી ની નાણાકીય વર્ષ 2024-2025 ની કમાણી વિશે

સિકંદર નાચ થયું રિલીઝ 

આ ગીતમાં, સલમાને પોતાની અનોખી શૈલી અને ડાન્સ મૂવ્સથી પડદા પર પ્રભુત્વ જમાવ્યું છે. રશ્મિકા એ તેની સુંદરતા અને ઉત્તમ નૃત્યથી લોકો ને ઘાયલ કરી રહી છે. ગીતના હૂક સ્ટેપ્સ પ્રખ્યાત ‘ડબકે’ નૃત્યથી પ્રેરિત છે.આ ગીતનું સંગીત Jam8 એ આપ્યું છે. સમીરે તેના શબ્દો લખ્યા છે. અમિત મિશ્રા, આકાશ અને સિદ્ધાંત મિશ્રા એ આ ગીત ને તેમનો અવાજ આપ્યો છે. આ ગીત અહમદ ખાને કોરિયોગ્રાફ કર્યું છે.


‘સિકંદર’ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા સાથે કાજલ અગ્રવાલ, શરમન જોશી અને સત્યરાજ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version