Site icon News Continuous Bureau | Mumbai

Sikandar Release Date: સલમાન ખાને અલગ અંદાજમાં કરી સિકંદર ની રિલીઝ ડેટ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો ભાઈજાન ની ફિલ્મ

Sikandar Release Date: સિકંદર ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. તેવામાં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે.

sikandar release date officially announced by salman khan

sikandar release date officially announced by salman khan

News Continuous Bureau | Mumbai

Sikandar Release Date: સિકંદર ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. ચાહકો સલમાન ખાન અને રશ્મિકા મંદાના ને મોટા પડદા પર એકસાથે જોવા આતુર છે. જ્યારથી ફિલ્મ નું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ને લઇને લોકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. તેવામાં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IPL 2025 Opening Ceremony: આઇપીએલ ની ઓપનિંગ સેરેમની બનશે ખાસ, આ સ્ટાર્સ ના પરફોર્મન્સ થી ગુંજી ઉઠશે સ્ટેડીયમ

સિકંદર ની રિલીઝ ડેટ 

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર સિકંદર નું નવું પોસ્ટર શેર ર્ક્યું છે આ પોસ્ટર સાથે ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરતા સલમાને લખ્યું છે કે, ‘૩૦ માર્ચે વિશ્વભરના સિનેમાઘરોમાં મળીશું.’ સિકંદર.’


મીડિયા રિપોર્ટ મુજબ સિકંદર નું ટીઝર આ સપ્તાહના અંત સુધી રિલીઝ કરવમાં આવશે. સિકંદર માં સલમાન ખાન ને રશ્મિકા મંદાના પહેલીવાર એકસાથે જોવા મળવાના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version