Site icon News Continuous Bureau | Mumbai

આઇપીએલ 2025 મેચ ની વચ્ચે રિલીઝ થયું સિકંદર નું ટ્રેલર, એક્શન મોડ માં જોવા મળ્યો સલમાન ખાન

Sikandar trailer: સિકંદર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આઇપીએલ ની મેચ ની વચ્ચે સલમાન ખાન ની ફિલ્મ સિકંદર નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે

sikandar trailer release

sikandar trailer release

News Continuous Bureau | Mumbai

Sikandar trailer: સિકંદર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સિકંદર’નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં સલમાન ખાનના શાનદાર ડાયલોગ્સ અને એક્શન દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. ૩૦ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ ના ટ્રેલર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama Shivam khajuria: અનુપમા ની દીકરી રાહી કરતા પણ સુંદર છે પ્રેમ ની ઓફ સ્ક્રીન ગર્લફ્રેન્ડ, જાણો શિવમ ખજુરિયા ની લેડી લવ વિશે

સિકંદર નું ટ્રેલર 

૩ મિનિટ ૩૭ સેકન્ડ નું સિકંદર નું ટ્રેલર મજેદાર છે. ટ્રેલરમાં સલમાન ખાનના ઘણા અદ્ભુત એક્શન દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જેને જોઈને દર્શકોનો ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો થઈ જાય છે. પ્રતીક બબ્બર અને શરમન જોશીને પણ ટ્રેલરમાં સારી જગ્યા આપવામાં આવી છે. જોકે રશ્મિકા ના પાત્ર ને લઈને સસ્પેન્સ હજુ પણ છે.


સિકંદર ના ટ્રેલર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ઈદ ના અવસર પર રિલીઝ થઇ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version