Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન પર તેની વહુ ઐશ્વર્યા ની અવગણના કરવાનો લાગ્યો આરોપ, બોલિવૂડ ની આ અભિનેત્રી એ તે યુઝર ની કરી બોલતી બંધ

Amitabh bachchan: અમિતાભ બચ્ચન પર એક સોશિયલ મીડિયા યુઝરે તેની વહુ અને દીકરી વચ્ચે ફરક કરવાનો તેમજ વહુ ઐશ્વર્યા ની અવગના કરવાનો આરોપ લગાવ્યો છે હવે આના પર બોલિવૂડ ની અભિનેત્રી બિગ બી ના સપોર્ટ માં આવી છે અને તેને તે યુઝર ની તેની કોમેન્ટ દ્વારા બોલતી બંધ કરી છે.

simi garewal slams user who blames amitabh bachchan for ignoring aishwarya rai

simi garewal slams user who blames amitabh bachchan for ignoring aishwarya rai

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ના પરિવાર માં કઈ બરાબર ચાલી નથી રહ્યું. છેલ્લા ઘણા સમય થી ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ની વાત ચાલી રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુઝરે અમિતાભ બચ્ચન પર તેની વહુ અને દીકરી વચ્ચે ફરક કરવાનો તેમજ વહુ ઐશ્વર્યા ની અવગના કરવાનો આરોપ લગાવ્યો છે હવે આના પર બોલિવૂડ ની અભિનેત્રી બિગ બી ના સપોર્ટ માં આવી છે અને તેને તે યુઝર ની તેની કોમેન્ટ દ્વારા બોલતી બંધ કરી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: પેરિસ ફેશન વીક માં રેમ્પ પર આગ લગાવ્યા બાદ મુંબઈ પરત ફરી ઐશ્વર્યા રાય બચ્ચન, માં-દીકરી ની જોડીને જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

અમિતાભ બચ્ચન ના સપોર્ટ માં આવી સિમી ગરેવાલ

સોશિયલ મીડિયા પર એક યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે બચ્ચન પરિવાર પર તેની વહુ અને દીકરી વચ્ચે ફરક કરવાનો તેમજ વહુ ઐશ્વર્યા ની અવગના કરવાનો આરોપ લગાવી રહ્યો છે. બચ્ચન પરિવાર ની નજીક ની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી અમિતાભ બચ્ચન ના સપોર્ટ માં આવી છે તેને આ વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યું, “તમે લોકો કંઈ જાણતા નથી. આ બધું બંધ કરો.” આ રીતે તેને તે યુઝર ની બોલતી બંધ કરી છે.


અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ શેર કરતા રહે છે પરંતુ તેઓ પરિવાર સાથે સંબંધિત કે ઐશ્વર્યા સાથે સંબંધિત પોસ્ટ કંઈપણ પોસ્ટ કરતા નથી. આ ઉપરાંત હાલમાં જ ઐશ્વર્યા એ પેરિસ ફેશન વીક માં તેના રેમ્પ વોક વખતે તેને તેની વેડિંગ રિંગ ને ફ્લોન્ટ કરીને લોકો ની બોલતી બંધ કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version