Site icon News Continuous Bureau | Mumbai

Simran budharup: પંડ્યા સ્ટોર ફેમ અભિનેત્રી સિમરન બુધરુપે લાલબાગ ચા રાજા માં તેની સાથે થયેલી ઝપાઝપી ની જણાવી વિગત, વિડીયો શેર કરી કહી આવી વાત

Simran budharup: સિમરન બુધરૂપ સાથે લાલબાગ ચા રાજા માં તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું છે. અને તેને તેનો વિડીયો શેર કરીને કહ્યું કે તેની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું.

simran budharup narrates lalbaugcha raja incident

simran budharup narrates lalbaugcha raja incident

News Continuous Bureau | Mumbai

Simran budharup: સિમરન બુધરુપ આ દિવસોમાં લાલબાગચા રાજા પંડાલમાં બનેલી ઘટનાને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સિમરન નો એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો જેમાં અભિનેત્રીને પંડાલમાં સ્ટાફના સભ્ય એ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. હવે સિમરન એ આ ઘટના વિશે વિગતો શેર કરી છે અને પંડાલમાં VIP કલ્ચર વિશે પણ વાત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: કડક સુરક્ષા વચ્ચે પોતાની કો સ્ટાર ની દીકરી ને મળવા હોસ્પિટલ પહોંચ્યો શાહરુખ ખાન,દીપિકા અને રણવીર ને આપ્યા અભિનંદન, જુઓ વિડીયો

સિમરન એ જણાવી હકીકત 

સિમરને એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે, ‘પહેલાં અમે કોઈની સાથે ત્યાં ગયાં જેથી સરળતાથી દર્શન કરી શકીએ. સેલેબ્સ પણ આવું જ કરે છે કારણ કે પછી લોકો સેલેબ્સને જોઈને આવે છે અને ભીડ થઈ જાય છે. અમે બહાર ઉભા રહીને એ વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ 40-50 લોકો ત્યાં ફોટા પડાવવા આવ્યા હતા. દુઃખની વાત એ છે કે અમારી સાથે એક જ વ્યક્તિ હતી જે અમને ભીડથી દૂર રાખી રહી હતી. અમે ફરીથી ટોળા સાથે ગયા. ત્યાં કોઈ ખાસ લાઇન ન હતી જેના દ્વારા અમે ગયા. અમે સામાન્ય લાઇનમાંથી પસાર થયા. પંડ્યા સ્ટોરમાં મારો કોસ્ટાર મોહિત પરમાર પાછળ રહી ગયો હતો. ત્યાં સુધીમાં અમારો વારો આવી ગયો હતો.’


પોતાની વાત આગળ વધારતા સિમરને જણાવ્યું કે, ‘મેં બાપ્પા ના ચરણોમાં માથું નમાવતાં જ મને મારી માતાનો અવાજ સંભળાયો, તમે શું કરો છો અને એક વ્યક્તિ પાસે મારી માતાનો ફોન હતો. તે તે વ્યક્તિ પાસેથી તેનો ફોન લઈ રહી હતી. ત્યારે તે વ્યક્તિએ મારી માતાને ધક્કો માર્યો હતો. પછી મેં તેને પૂછ્યું કે તે શું કરે છે. તમે સમજો છો કે તમે શું કરી રહ્યા છો. તમે આના જેવું કેવી રીતે કરી શકો?આ પછી મહિલા બાઉન્સર મારી પાસે આવી અને કહ્યું કે તમે તેમની સાથે આ રીતે વાત ન કરી શકો. તેઓ વરિષ્ઠ નાગરિક છે. મેં કહ્યું કે તે સિનિયર સિટીઝન છે, તે કરી શકે છે… મેં આટલું જ કહ્યું અને તે મહિલા કહેવા લાગી કે તમે કેવી રીતે દુર્વ્યવહાર કરો છો.લેડી બાઉન્સરે તેને પોતાની વાત પૂરી કરવા દીધી નહીં અને તેણે તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું.’ આ ઉપરાંત સિમરન એ તેના સોશિયલ મીડિયા પર તેની સાથે શું થયું હતું તેની આખી ઘટના જણાવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version