ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 80 વર્ષની ઉંમરે નિધન થયું.
તેઓ છેલ્લા 2 મહિનાથી દિલ્લી અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ” ગાયું હતું જે તેમનું સૌથી પ્રખ્યાત ભજન હતું.
તેમણે રોટી કપડા ઓર મકાન, બોબી, બેનામ જેવી અનેક ફિલ્મના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.
