Site icon News Continuous Bureau | Mumbai

Singham again: જો તમે પણ આ વીકએન્ડમાં સિંઘમ અગેન જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો જાણીલો ફિલ્મ કેવી છે

Singham again: સિંઘમ અગેન આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે તો ચાલો જાણીયે મલ્ટીસ્ટારર આ ફિલ્મ ના રીવ્યુ વિશે

singham again review know how ajay devgn film

singham again review know how ajay devgn film

News Continuous Bureau | Mumbai

Singham again:  સિંઘમ અગેન આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. સિંઘમ અગેન માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ આ ફિલ્મ જીત અને હાર, સારા અને ખરાબને દર્શાવે છે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન,અર્જુન કપૂર રણવીર સિંહ,ટાઇગર શ્રોફ જેવા ઘણા કલાકારો છે. તો ચાલો જાણીયે મલ્ટીસ્ટારર આ ફિલ્મ ના રીવ્યુ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ધામધૂમથી ઉજવશે તેનો 59 મો જન્મદિવસ, આ ખાસ અવસર પર પત્ની ગૌરી ખાને મોકલ્યા આટલા લોકો ને આમંત્રણ

સિંઘમ અગેન નો રીવ્યુ 

સિંઘમ અગેન માં રામાયણ ની વાર્તા બતાવવામાં આવી છે જેમાં સિંઘમ ની પત્ની અવની નું અપહરણ થાય છે. સિંઘમની આખી ટીમ અવનીને બચાવવા માટે જોડાય છે.આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ અને રણવીર સિંહ અવની ને બચાવતા જોવા મળશે. ફિલ્મ માં અર્જુન કપૂરે વિલ્મ ની ભૂમિકા ભજવી છે. અર્જુન કપૂરે આ ફિલ્મ મા પોતાની કે અલગ જ છાપ છોડી છે. 


સિંઘમ અગેન નું નિર્દેશન ખુબ જ શાનદાર છે. રોહિત શેટ્ટીની ફિલ્મો એક્શન માટે જાણીતી છે, પરંતુ એક્શનની સાથે સાથે તેમાં લાગણીઓ પણ સારી રીતે ભળી ગઈ છે. સિંઘમ અગેન એક શાનદાર ફિલ્મ છે. એટલું જ નહીં આ ફિલ્મમાં દબંગ ચુલબુલ પાંડે પણ ખાસ કેમિયોમાં જોવા મળ્યો હતો, જેણે દર્શકોને ઉત્સાહિત કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Bobby Deol Ashram 4 ‘બાબા નિરાલા’ બનીને પર ફરી રહ્યા છે બોબી દેઓલ, શરૂ થઈ ગઈ છે ‘આશ્રમ ૪’ ની શૂટિંગ
Exit mobile version