Site icon News Continuous Bureau | Mumbai

Singham again: સિંઘમ અગેન માંથી અક્ષય કુમાર બાદ હવે રોહિત શેટ્ટી એ શેર કર્યો કરીના કપૂર નો લુક, હાથમાં પિસ્તોલ સાથે દમદાર અવતાર માં જોવા મળી બેબો

Singham again: રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેન' માં દીપિકા પદુકોણ ની એન્ટી થઇ હતી.અગાઉ રોહિત શેટ્ટી એ દીપિકા નો લુક રીવીલ કર્યો હતો હવે અભિનેત્રી કરીના કપૂર ખાનનો લુક સામે આવ્યો છે.

singham again rohit shetty share kareena kapoor look in the film

singham again rohit shetty share kareena kapoor look in the film

News Continuous Bureau | Mumbai 

Singham again: સિંઘમ થી કોપ યુનિવર્સ ની શરૂઆત કરનાર રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેન’ લાવી રહ્યા છે. રોહિત શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ 3’ના સ્ટાર્સના લુક્સ જાહેર કરી રહ્યો છે. ફિલ્મ ‘સિંઘમ 3’ના રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને અક્ષય કુમારના લુક્સ સામે આવ્યા છે. હવે ફિલ્મ ‘સિંઘમ અગેન’માંથી કરીના કપૂર ખાનનો લુક સામે આવ્યો છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

સિંઘમ અગેન માં કરીના કપૂર નો લુક 

રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ અગેન માં કરીના કપૂર ની એન્ટ્રી થઇ છે. ફિલ્મ ‘સિંઘમ 3’ના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરીના કપૂરનો લુક શેર કર્યો છે. આ લુક શેર કરતા રોહિત શેટ્ટી એ લખ્યું છે, ‘સિંઘમ પાછળની શક્તિને મળો… અવની બાજીરાવ સિંઘમ… અમે પહેલીવાર 2007માં સાથે કામ કર્યું હતું… અત્યાર સુધી 3 બ્લોકબસ્ટર – ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, સિંઘમ રિટર્ન્સ…. અને હવે અમે અમારા ચોથા પ્રોજેક્ટ…સિંઘમ અગેઇન પર કામ કરી રહ્યા છીએ. 16 વર્ષ લાંબો સહયોગ. કંઈ બદલાયું નથી, બેબો હજી પણ એવી જ છે, સરળ, મીઠી અને મહેનતુ.’


ચાહકોને કરીના કપૂરનો અદભૂત લુક પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી

Tiger Shroff Firing Case MCOCA હવે જામીન ભૂલી જાવ! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે લગાવ્યો સૌથી ખતરનાક ‘મકોકા’ કાયદો; આરોપીઓની જિંદગી હવે જેલમાં જ વિતશે?
CID Producer BP Singh Passes Away ટીવી જગતને મોટો આંચકો, પ્રખ્યાત શો ‘CID’ ના નિર્માતા બીપી સિંહનું ૭૭ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
Imran Khan Interim Relief ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી વચગાળાનું સંરક્ષણ; ઓસીઆઈ કાર્ડ અને વિઝા કેન્સલેશન સામેની અરજી પર આ તારીખ થશે વિસ્તૃત સુનાવણી
Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
Exit mobile version