Site icon

Sitaare Zameen Par Box Office Collection: બોક્સ ઓફિસ પર ચાલ્યો આમિર ખાન નો જાદુ, ફિલ્મ સિતારે જમીન પર એ તેના પહેલા જ દિવસે કરી અધધ આટલી કમાણી

Sitaare Zameen Par Box Office Collection: 20 જૂનના રોજ રિલીઝ થયેલી ‘સિતારે જમીન પર’ એ પ્રથમ દિવસે 11.50 કરોડની ઓપનિંગ સાથે અનેક રેકોર્ડ તોડ્યા

Sitaare Zameen Par Breaks Records on Day 1 with 11.50 Crore Opening

Sitaare Zameen Par Breaks Records on Day 1 with 11.50 Crore Opening

News Continuous Bureau | Mumbai 

Sitaare Zameen Par Box Office Collection: આમિર ખાન અને જેનેલિયા ડિસૂઝા અભિનીત ‘સિતારે જમીન પર’  20 જૂનના રોજ રિલીઝ થઈ છે અને ફિલ્મે પ્રથમ દિવસે જ  11.50 કરોડની કમાણી કરી છે. ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સ્પિરિચ્યુઅલ સીક્વલ માનવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Review: જો તમે પણ વિકેન્ડ પર સિતારે જમીન પર જોવા નો પ્લાન બનાવી રહ્યા હોવ તો જરૂર જુઓ આમિર ખાન ની ફિલ્મ, દિલને સ્પર્શી જશે અભિનેતા ની મુવી

ફિલ્મે તોડ્યા 15 ફિલ્મોના રેકોર્ડ

‘સિતારે જમીન પર’ એ ઓપનિંગ ડે પર 11.50 કરોડની કમાણી કરીને 15 ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મને કોમેડી અને ઇમોશનના મિશ્રણ તરીકે વખાણવામાં આવી રહી છે.આ 15 ફિલ્મો માં ઇમરજન્સી ,સુપરબોયઝ ઓફ માલેગાંવ,ક્રેઝી,બેડએસ રવિકુમાર,મેરે હસબેન્ડની પત્ની,ધ ડિપ્લોમેટ જેવી અન્ય ફિલ્મો નો સમાવેશ થાય છે.


આ ફિલ્મ આર.એસ. પ્રસન્ના ના દિગ્દર્શનમાં અને આમિર ખાન પ્રોડક્શન ના બેનર હેઠળ બની છે. ફિલ્મમાં 10 ખાસ ‘સિતારા’ પણ છે જેમણે અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shreya Ghoshal New House: મુંબઈના વરલી વિસ્તારમાં શ્રેયા ઘોષાલે ખરીદ્યું નવું ઘર, જાણો એપાર્ટમેન્ટની કિંમત અને વિગત
Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Exit mobile version