Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par Premiere: સિતારે જમીન પર નું પ્રીમિયર બનશે ખાસ, બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ આપી શકે છે હાજરી

Sitaare Zameen Par Premiere: સિતારે જમીન પર 20 જૂને રિલીઝ થવાની છે આ પહેલા ફિલ્મ ના પ્રીમિયર નું આયોજન કરવામાં આવશે જેમાં બોલિવૂડ ના સુપરસ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે.

Sitaare Zameen Par Premiere to Be a Star Studded Affair with Shah Rukh and Salman Khan

Sitaare Zameen Par Premiere to Be a Star Studded Affair with Shah Rukh and Salman Khan

News Continuous Bureau | Mumbai 

Sitaare Zameen Par Premiere: બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’  માટે એક વિશેષ પ્રીમિયર યોજી રહ્યા છે. આ ફિલ્મ 20 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રીમિયર ઇવેન્ટમાં શાહરુખ ખાન અને સલમાન ખાન પણ હાજર રહી શકે છે, જે આમિરને સપોર્ટ કરવા માટે આવી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bade Achhe Lagte Hain 3 Promo: ટીવી પર આવી રહી છે ભાગ્યશ્રી અને ઋષભ ની જોડી, ‘બડે અચ્છે લગતે હૈં 3’ ના પ્રોમોમાં જોવા મળી શિવાંગી જોશી અને હર્ષદ ચોપડા ની રોમેન્ટિક કેમિસ્ટ્રી

પ્રીમિયર બનશે વર્ષનો સૌથી મોટો ફિલ્મ ઇવેન્ટ

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનું પ્રીમિયર PVR Inoxના મલ્ટિપ્લેક્સમાં યોજાશે. આમિર ખાન, જેનેલિયા દેશમુખ અને ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહેશે. રિપોર્ટ મુજબ, જો બધું યોગ્ય રહ્યું તો શાહરુખ અને સલમાન પણ આ ઇવેન્ટમાં હાજરી આપી શકે છે. આ પ્રીમિયર વર્ષના સૌથી મોટા ફિલ્મ ઇવેન્ટ્સમાંનું એક બની શકે છે. 


‘સિતારે જમીન પર’ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં આવે. આમિર ખાન ફિલ્મને સીધા યૂટ્યુબ પર પેઈડ મોડલમાં રિલીઝ કરશે. દર્શકોને ફિલ્મ જોવા માટે ચૂકવણી કરવી પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version