Sitaare Zameen Par Review: જો તમે પણ વિકેન્ડ પર સિતારે જમીન પર જોવા નો પ્લાન બનાવી રહ્યા હોવ તો જરૂર જુઓ આમિર ખાન ની ફિલ્મ, દિલને સ્પર્શી જશે અભિનેતા ની મુવી

Sitaare Zameen Par Review Aamir Khan Shines in an Emotional and Uplifting Tale
Sitaare Zameen Par Review Aamir Khan Shines in an Emotional and Uplifting Tale

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par Review: આમિર ખાન ની ફિલ્મ ‘સિતારે જમીન પર’ આજે રિલીઝ થઈ છે અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને પહેલેથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં આમિર સાથે જનેલિયા ડિસૂઝા અને અનેક નવા ચહેરાઓ છે. દિગ્દર્શક આર.એસ. પ્રસન્ના એ એક એવી કહાની રજૂ કરી છે જેમાં કોઈ વિલન નથી, પણ માનવતા અને સ્વીકારની ભાવના છે.

આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, આ પાત્રો કરશે શો માં કમબેક

સિતારે જમીન પર નો રીવ્યુ 

ફિલ્મમાં આમિર ખાન એક અસિસ્ટન્ટ કોચ ગુલશન અરોરા તરીકે છે, જે ગુસ્સામાં પોતાના સિનિયર પર હુમલો કરે છે અને પછી નશામાં પોલીસ વાન સાથે અકસ્માત કરે છે. તેને સજા તરીકે સ્પેશલી એબલ્ડ એડલ્ટ્સ (Specially Abled Adults)ની બાસ્કેટબોલ ટીમને ટ્રેનિંગ આપવાની ફરજ પડે છે. શરૂઆતમાં ગુલશન આ કામથી નારાજ હોય છે, પણ પછી તેને જિંદગીનો સાચો અર્થ સમજાય છે. 

 

View this post on Instagram

 

A post shared by PVR Cinemas (@pvrcinemas_official)


 

આમિર ખાન નો અભિનય ખૂબ જ અસરકારક છે. જનેલિયા એ એક સપોર્ટિવ પત્ની તરીકે સુંદર અભિનય કર્યો છે. આ ફિલ્મ માં ખાસ કરીને ખાસ જરૂરિયાત ધરાવતા પાત્રોનું પ્રદર્શન દિલને સ્પર્શે છે.ફિલ્મનો બીજો ભાગ વધુ મજેદાર છે અને હાસ્ય સાથે ભાવનાત્મક પળો પણ છે. ‘સિતારે જમીન પર’ એક એવી ફિલ્મ છે જે સ્ક્રીન પર સાચા ‘સિતારા’ઓને રોશન કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!