Site icon News Continuous Bureau | Mumbai

Sky force box office collection: થિયટરો માં ધૂમ મચાવી રહી છે અક્ષય કુમાર ની સ્કાય ફોર્સ, જાણો ફિલ્મ ના પાંચમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા

Sky force box office collection: સ્કાય ફોર્સ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. તો ચાલો જાણીયે ફિલ્મ ના પાંચમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા વિશે

sky force box office collection day 5

sky force box office collection day 5

News Continuous Bureau | Mumbai

Sky force box office collection: સ્કાય ફોર્સ 24 જાન્યુઆરી એ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અક્ષય કુમાર અને વીર પહાડીયા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ‘સ્કાય ફોર્સ’ એક એરિયલ એક્શન ફિલ્મ છે જે ભારતના પહેલા હવાઈ હુમલા પર આધારિત છે.હવે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનવી છે તો ચાલો જાણીયે આ ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava controversy: છાવા ના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરે કરી રાજ ઠાકરે સાથે મુલાકાત, ફિલ્મ ના વિવાદિત સીન ને લઈને લીધો આવો નિર્ણય

સ્કાય ફોર્સ ના બોક્સ ઓફિસ આંકડા 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે પાંચમા દિવસે 5 કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મ ની કુલ કમાણી હવે ૮૭.૦૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બીજા સપ્તાહના અંતે 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઇ શકે છે.


સ્કાય ફોર્સ માં અક્ષય કુમાર અને વીર પહાડીયા ઉપરાંત સારા અલી ખાન અને નિમ્રત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ થી વીર પહાડીયા એ બોલવૂડ માં એન્ટ્રી કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version