Site icon News Continuous Bureau | Mumbai

Highest-Paid TV Actress:રૂપાલી ગાંગુલીને પાછળ છોડી આ અભિનેત્રી બની ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ, એક એપિસોડ ની લે છે અધધ આટલી ફી

Highest-Paid TV Actress: ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’થી સ્મૃતિ ઈરાની ટેલિવિઝન પર ધમાકેદાર વાપસી કરી રહી છે. હવે આ અભિનેત્રી એ ફી ના મામલે રૂપાલી ગાંગુલી ને પણ પાછળ છોડી દીધી છે.

Smriti Irani Becomes Highest Paid TV Actress of 2025 Beats Rupali Ganguly

Smriti Irani Becomes Highest Paid TV Actress of 2025 Beats Rupali Ganguly

News Continuous Bureau | Mumbai

Highest-Paid TV Actress: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ થી ઘરોમાં ઓળખ મેળવનાર રૂપાલી ગાંગુલી લાંબા સમય સુધી ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી રહી હતી. પરંતુ હવે આ તાજ સ્મૃતિ ઈરાની  ના માથે સજ્યો છે. તે ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’ થી ટેલિવિઝન પર વાપસી કરી રહી છે અને એક એપિસોડ માટે 14 લાખ લે છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baahubali 1 and 2 Re Released:રોમાંચક ટ્વીસ્ટ સાથે ફરી સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે બાહુબલી 1 અને 2, જાણો વિગતે

સ્મૃતિ ઈરાનીની ધમાકેદાર વાપસી

એકતા કપૂર દ્વારા નિર્મિત આ શોનું રિબૂટ વર્ઝન માત્ર 150 એપિસોડ માટે બનાવવામાં આવી રહ્યું છે. સ્મૃતિ ફરીથી તુલસી વિરાણી ના પાત્રમાં જોવા મળશે. શૂટિંગ દરમિયાન તેને Z+ સુરક્ષા આપવામાં આવી છે અને સેટ પર ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હવે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી. અહીંના કલાકારો હવે બોલીવૂડ સ્ટાર્સ જેટલી કમાણી કરી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીનું કમબેક એ સાબિત કરે છે કે ટેલિવિઝન પર સ્ટાર પાવર અને પેમેન્ટ બંનેમાં મોટો ફેરફાર આવ્યો છે.


રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ માટે એક એપિસોડ માટે અંદાજે 3 લાખ રૂપિયા લે છે. તે હજુ પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટોચની અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ કમાણીના મામલે હવે સ્મૃતિ ઈરાની આગળ નીકળી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version