Site icon News Continuous Bureau | Mumbai

Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ

Smriti Irani Anupamaa Comparison: ક્યુકી સાસ ભી કભી બહુ થી ની તુલના 'અનુપમા' સાથે થતાં સ્મૃતિ ઈરાનીએ આપ્યો સ્પષ્ટ અને આત્મવિશ્વાસભર્યો જવાબ.

Smriti Irani Reacts to Comparison with Anupamaa: “You Can Compete Only If You Last 25 Years”

Smriti Irani Reacts to Comparison with Anupamaa: “You Can Compete Only If You Last 25 Years”

News Continuous Bureau | Mumbai

Smriti Irani Anupamaa Comparison: અભિનેત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ ના રીબૂટમાં ફરીથી તુલસી વિરાનીના રોલમાં જોવા મળી રહી છે. તાજેતરમાં તેના શોની તુલના રૂપાલી ગાંગુલીની લોકપ્રિય સિરીઝ ‘અનુપમા’  સાથે થઈ રહી હતી. આ મામલે સ્મૃતિ ઈરાનીએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ અને તીવ્ર પ્રતિસાદ આપ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rakhi Sawant: રાખી સાવંત અને આદિલ દુર્રાની વિવાદનો અંત: બોમ્બે હાઈકોર્ટે FIR રદ કરી, બંને પક્ષોને મોટી રાહત

સ્મૃતિ ઈરાની નો જવાબ 

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્મૃતિએ કહ્યું કે, “જ્યારે કોઈ ટી.આર.પી.ના મામલે 30મા નંબર પર હોય, ત્યારે તમે અમારી સ્પર્ધા બની શકો છો. અમે 25 વર્ષ પહેલા ત્યાં હતા. જો તમે 25 વર્ષ સુધી યાદ રાખી શકાય એવી ક્ષમતા ધરાવો છો, તો જ સ્પર્ધાની વાત કરો.”તેણે ઉમેર્યું કે ‘ક્યુકી’ એ માત્ર એક શો નહીં, પણ એક સાંસ્કૃતિક ઘટના હતી. આ શોએ 8 વર્ષ સુધી ટેલિવિઝન પર દબદબો જાળવ્યો અને આજે પણ તેનો વારસો જીવંત છે. “અન્ય કોઈ પણ શો સાથે તુલના કરવી હોય, તો પહેલા એ શો એવાં તમામ માનકો પર ખરો ઉતરે.”


સ્મૃતિ ઈરાની માત્ર એક અભિનેત્રી નહીં, પણ ત્રણ વખત સાંસદ, એક દાયકાથી કેબિનેટ મંત્રી અને 25 વર્ષથી ભાજપની સભ્ય રહી છે. તેમણે કહ્યું કે, “જો તમે સ્પર્ધા કરવી હોય, તો આ તમામ ક્ષેત્રોમાં ખરા ઉતરો, પછી જ તુલના યોગ્ય ગણાય.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version