Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo: તુલસી વિરાણી ના રૂપ માં છવાઈ સ્મૃતિ ઈરાની, કયુંકી સાસ ભી કભી બહુ થી નો પ્રોમો આવ્યો સામે

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo: સ્મૃતિ ઈરાની ફરીથી તુલસીના પાત્રમાં જોવા મળશે, કયુંકી સાસ ભી કભી બહુ થી ના પ્રથમ પ્રોમો એ ફેન્સને 25 વર્ષ જૂના સમયમાં લઈ ગયા

Smriti Irani Returns as Tulsi in Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo After 25 Years

Smriti Irani Returns as Tulsi in Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo After 25 Years

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo: એકતા કપૂર ની લોકપ્રિય ટીવી સિરીઝ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી’  હવે 25 વર્ષ બાદ ફરીથી ટેલિવિઝન પર પાછી આવી રહી છે. આ શોમાં તુલસી વિરાણીના પાત્રમાં જોવા મળેલી સ્મૃતિ ઈરાની  ફરીથી એ જ પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં શોનો પહેલો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં તુલસીની ઝલક જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika Chikhlia on Ramayana: દીપિકા ચીખલીયા એ રણબીર કપૂર ની રામાયણ પર તોડ્યું મૌન, સાઈ પલ્લવી ના સીતા બનવા પર કહી આવી વાત

પ્રોમો જોઈને ફેન્સની યાદો તાજી

એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર પ્રોમો શેર કરવામાં આવ્યો છે.પ્રોમોમાં એક પરિવાર ‘કયુંકી…’નું ટાઈટલ ગીત સાંભળી 25 વર્ષ જૂની યાદોમાં ખોવાઈ જાય છે. ત્યારબાદ તુલસીના એન્ટ્રી સીનમાં સ્મૃતિ ઈરાની પોતાના જૂના અંદાજમાં જોવા મળે છે. ફેન્સે કહ્યું કે “સ્મૃતિ બિલકુલ બદલાઈ નથી, એ જ તુલસી ફરીથી પાછી આવી છે.”


‘કયુંકી સાસ ભી કભી બહુ થી’ 29 જુલાઈ 2025 થી રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ અને JioCinema પર સ્ટ્રીમ થશે. શો ફરીથી જૂના પાત્રો સાથે નવી કહાની લઈને આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version