Site icon News Continuous Bureau | Mumbai

Smriti Irani: શું કયુંકી સાસ ભી કભી બહુ થી ની તુલસી ખરેખર કરી રહી છે ટીવી પર વાપસી?સ્ટારપ્લસ ની આ સિરિયલ માં કેમિયો કરશે સ્મૃતિ ઈરાની!

Smriti Irani: સ્મૃતિ ઈરાની ટીવી સિરિયલ કયુંકી સાસ ભી કભી બહુ થી માં તુલસી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી. હાલ સ્મૃતિ રાજનીતિ માં વ્યસ્ત છે હવે તેને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્મૃતિ ટીવી પર વાપસી કરવા જઈ રહી છે.

smriti irani will make comeback on tv with rupali ganguly show anupama

smriti irani will make comeback on tv with rupali ganguly show anupama

News Continuous Bureau | Mumbai 

Smriti Irani: સ્મૃતિ ઈરાની ટીવી સિરિયલ કયુંકી સાસ ભી કભી બહુ થી માં તુલસી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.ટીવી બાદ સ્મૃતિ ઈરાની એ રાજકારણમાં ઝંપલાવ્યું. હાલ સ્મૃતિ કેન્દ્રીય મંત્રી છે. રાજનીતિ માં આવ્યા બાદ સ્મૃતિ એ તેના અભિનય ની કારકિર્દી ને અલવિદા કહી દીધું હતું. હાલ સ્મૃતિ રાજનીતિ માં વ્યસ્ત છે હવે તેને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્મૃતિ ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ajay devgn: સિંઘમ અગેન ની રિલીઝ પહેલા માતારાની ના આશીર્વાદ લેવા દુર્ગા પૂજા પંડાલ માં પહોંચ્યો અજય દેવગણ,કાજોલ અને યુગ સાથે આપ્યા પોઝ

સ્મૃતિ ઈરાની કરશે રૂપાલી ગાંગુલી ના શો અનુપમા માં એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ મુજબ બીજેપી નેતા સ્મૃતિ ઈરાની ફરી ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે સ્મૃતિ સ્ટારપ્લસ ના નંબર વન શો અનુપમા સાથે નાના પડદા પર વાપસી ની યોજના બનાવી રહી છે. સૂત્રો નું તો એવું પણ કહેવું છે કે આ શો માં સ્મૃતિ ઈરાની નો કેમિયો હશે. જોકે હજુ સુધી આના પર મેકર્સ કે સ્મૃતિ ઈરાની તરફ થી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.


સ્મૃતિ ઈરાની અનુપમા માં જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ખુબ ખુશ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version