Site icon News Continuous Bureau | Mumbai

Sobhita dhulipala and Naga chaitanya: શોભિતા ધૂલિપાલા અને નાગા ચૈતન્ય નો સગાઇ પહેલા નો વિડીયો આવ્યો સામે, એકબીજા માં ખોવાયેલું જોવા મળ્યું કપલ

Sobhita dhulipala and Naga chaitanya: શોભિતા ધૂલિપાલા અને નાગા ચૈત્ન્ય ની સગાઇ થઇ ગઈ છે. જેની તસવીરો શોભિતા એ શેર કરી છે. હવે શોભિતા અને નાગા ની સગાઇ પહેલા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Sobhita dhulipala and naga chaitanya first engagement video goes viral

Sobhita dhulipala and naga chaitanya first engagement video goes viral

News Continuous Bureau | Mumbai

Sobhita dhulipala and Naga chaitanya: શોભિતા ધૂલિપાલા એ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન ના દીકરા નાગા ચૈતન્ય સાથે સગાઇ કરી લીધી છે. બે વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ બંને એ સગાઇ કરવાનો નિર્ણય લીધો હતો. શોભિતા અને નાગા ની સગાઇ ની સૌ પ્રથમ તસવીર નાગાર્જુને શેર કરી હતી. ત્યારબાદ શોભિતા એ પણ તેની સગાઇ ને કેટલીક તસવીરો શેર કરી છે. હવે શોભિતા અને નાગા ની સગાઇ પહેલા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shobhita and Naga: શોભિતા ધુલિપાલા કરવા માંગે છે કોર્ટ મેરેજ, જાણો સસરા નાગાર્જુન એ દીકરા નાગા ચૈતન્ય ના લગ્ન વિશે શું કહ્યું

શોભિતા અને નાગા નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે શોભિતા બાથરોબ માં તેની સગાઇ માટે હેરસ્ટાઇલ કરાવી રહી છે. ત્યરબાદ તે પુરી તૈયાર થઇ ને બહાર આવે છે.ગુલાબી રંગ ની સાડી માં શોભિતા ખુબજ સુંદર જોવા મળે છે. આ દરમિયાન શોભિતા ક્યારેક ચાલતી તો ક્યારેક ઝૂલા પર જોવા મળે છે આ દરમિયાન તેની સાથે નાગા ચૈતન્ય પર જોવા મળે છે બંને એકબીજા માં ખોવાયેલા જોવા મળી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે, શોભિતા સાથે સગાઈ પહેલા નાગા ચૈતન્ય એ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા જોકે બાદ માં બંને ના છૂટાછેડા પણ થઇ ગયા હતા. સમર્થ સાથે છૂટાછેડા બાદ નાગા એ શોભિતા ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version