Site icon

માલદીવમાં બોલ્ડ બની સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર-મોનોકીની માં બતાવ્યો ગ્લેમરસ લુક-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

અવનીત કૌર સોશિયલ મીડિયા સ્ટાર(Avneet kaur social media star) બની ગઈ છે. 20 વર્ષની ઉંમરમાં તેણે લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ટીવી શો 'અલાદ્દીન – નામ તો સુના હોગા'થી ઘર-ઘર પોતાની ઓળખ બનાવી ચૂકેલી અવનીત કૌર આ દિવસોમાં માલદીવમાં વેકેશન(Maldives vacation) માણી રહી છે. ત્યાં તે ક્યારેક શોર્ટ ડ્રેસમાં તો ક્યારેક મોનોકીની માં મસ્તી કરતી જોવા મળે છે. અભિનેત્રી માલદીવ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. 

Join Our WhatsApp Community

અવનીત કૌરે માત્ર 20 વર્ષની ઉંમરે અભિનય કરતાં વધુ તેની બોલ્ડનેસ (boldness)માટે લોકપ્રિયતા મેળવી છે. તે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.

અવનીત કૌરે માલદીવમાં(Maldives) મોનોકીની  પહેરેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રી ઓરેન્જ કલરની મોનોકીની (Orange monokini)માં જોવા મળી રહી છે. આ સાથે તેણે રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટવાળો સ્ટોલ કેરી કર્યો છે.ન્યૂડ મેકઅપ અને અવ્યવસ્થિત હેર લુકમાં અવનીતની અદભૂત સ્ટાઇલ નજરે પડે છે.

અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’માં (Dance India Dand Lil)સ્પર્ધક તરીકે કરી હતી. આ પછી તે ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. તેણે મેરી મા શોથી ટીવીમાં ડેબ્યૂ(TV debut) કર્યું હતું. આ પછી તેણે ઘણી ટીવી સિરિયલોમાં નાના રોલ કર્યા.

આ સમાચાર પણ વાંચો : સોનમ કપૂરના બેબી શાવરની તસવીરો થઈ વાયરલ-બહેન રિયા કપૂર સાથે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી-જુઓ ફોટોગ્રાફ્સ

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version