Site icon News Continuous Bureau | Mumbai

Son of Sardaar 2: સુનિલ શેટ્ટી એ આપ્યો સન ઓફ સરદાર 2 નો પહેલો રીવ્યુ, અજય દેવગણ ની ફિલ્મ વિશે કહી આવી વાત

Son of Sardaar 2: અજય દેવગન અને મૃણાલ ઠાકુરની ફિલ્મ સન ઓફ સરદાર 2 રિલીઝ , સુનીલ શેટ્ટીનો પહેલો રિવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Son of Sardaar 2 Suniel Shetty Calls Ajay Devgn Film a 'Laugh Riot' in First Review

Son of Sardaar 2 Suniel Shetty Calls Ajay Devgn Film a 'Laugh Riot' in First Review

News Continuous Bureau | Mumbai

Son of Sardaar 2: અજય દેવગન અને મૃણાલ ઠાકુર અભિનીત સન ઓફ સરદાર 2 આજે 1 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના પ્રથમ દર્શકોમાં સુનીલ શેટ્ટી અને તેના પુત્ર અહાન શેટ્ટી પણ સામેલ હતા. લંડનમાં ફિલ્મ જો્યા બાદ સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર અજય દેવગન સાથેની તસવીર શેર કરી અને ફિલ્મને “હંસીનો દંગલ” ગણાવી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan: ફરી ટ્રોલ થઇ જયા બચ્ચન, સંસદ માં ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા આવા સવાલ, વિડીયો થયો વાયરલ

સુનીલ શેટ્ટીનો રિવ્યૂ: “હાસ્ય ના ઠહાકા”

સુનીલ શેટ્ટીએ લખ્યું, “લંડન એ એવી જગ્યા છે જ્યાં પાગલપન છલકાય છે! અજય, અહાન અને મેં મળીને સન ઓફ સરદાર 2 જોઈ. એજે (Ajay Devgn), તારો સ્વેગ અને પાગલપન અદભૂત છે. એવી ફિલ્મ ઓછી હોય છે જ્યાં પિતા અને પુત્ર બંને સાથે હસે!” આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


વિજય કુમાર અરોરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2011ની ‘સન ઓફ સરદાર’ ની સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. અજય દેવગન “જસ્સી” રંધાવા તરીકે સ્કોટલેન્ડ જાય છે, જ્યાં પત્ની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરે છે, પણ એક ભીડના ઝઘડામાં ફસાઈ જાય છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, નીરુ બાજવા, દીપક ડોબરિયાલ, કુબ્રા સૈત, ચંકી પાંડે અને અન્ય કલાકારો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version