Site icon News Continuous Bureau | Mumbai

Son of Sardaar 2 OTT release: ‘સન ઓફ સરદાર 2’ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો થિયેટર બાદ કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Son of Sardaar 2 OTT release: અજય દેવગન ની કોમેડી ફિલ્મ સન ઓફ સરદાર 2 થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ અમે આવ્યું છે.

Son of Sardaar 2 to Stream on Netflix After Theatrical Run

Son of Sardaar 2 to Stream on Netflix After Theatrical Run

News Continuous Bureau | Mumbai

Son of Sardaar 2 OTT release: અજય દેવગન ની મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’  1 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના ઓટિટિ રિલીઝ માટે Netflix સાથે ડીલ થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ 8 અઠવાડિયાની વિન્ડો નક્કી કરી છે, એટલે કે આ ફિલ્મ ઓક્ટોબર 2025 ના પ્રથમ સપ્તાહમાં Netflix પર ઉપલબ્ધ થશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’: ‘ક્યુકી સાસ પણ કભી બહુ થી 2’ માં વધશે તુલસી ની મુશ્કેલી, 25 વર્ષ પછી આ અભિનેત્રી કરવા જઈ રહી છે શો માં એન્ટ્રી

ફિલ્મની સ્ટારકાસ્ટ અને કહાની

ફિલ્મમાં અજય દેવગન જસ્સી રંધાવા તરીકે જોવા મળે છે. મૃણાલ ઠાકુર, રવિ કિશન, નીરૂ બાજવા, ચંકી પાંડે, સંજય મિશ્રા, અને વિંદૂ દારા સિંહસહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં જસ્સી સ્કોટલેન્ડ જાય છે, જ્યાં એક પાગલ લગ્ન અને માફિયા ફેમિલીઓ વચ્ચેના ઝઘડામાં ફસાઈ જાય છે.


ફિલ્મ ‘ધડક 2’  સાથે ક્લેશ થવા છતાં ‘સન ઓફ સરદાર 2’એ દર્શકોમાં ઉત્સાહ જાળવી રાખ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ પહેલેથી Netflix સાથે ડિજિટલ રિલીઝ માટે કરાર કરી લીધો છે. હવે દર્શકો ઓક્ટોબર 2025માં આ ફિલ્મને ઘરે બેઠા માણી શકશે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version