Site icon

Sonakshi wedding video: સોનાક્ષી સિન્હા એ શેર કર્યો તેનો લગ્ન નો વિડીયો, દીકરી ના લગ્ન પર આવું હતું શત્રુઘ્ન સિન્હા નું રિએક્શન

Sonakshi wedding video: સોનાક્ષી અને ઝહીર એ રજીસ્ટર મેરેજ કર્યા છે. હવે સોનાક્ષી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન નો વિડીયો શેર કર્યો છે. જેમાં શત્રુઘ્ન સિન્હા ઈમોશનલ જોવા મળ્યો હતો.

Sonakshi share her wedding video shatrughan sinha seen emotional

Sonakshi share her wedding video shatrughan sinha seen emotional

News Continuous Bureau | Mumbai

Sonakshi wedding video: સોનાક્ષી અને ઝહીર સાત વર્ષ એકબીજા ને ડેટ કર્યા બાદ લગ્ન ના બંધન માં બંધાયા છે. કપલે રજીસ્ટર મેરેજ કર્યા છે. આ લગ્નમાં કપલના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ એ જ હાજરી આપી હતી. સોનાક્ષી અને ઝહીરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નનો ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર ના લગ્ન બાદ શત્રુઘ્ન સિન્હા ઈમોશનલ જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કી 2898 એડી ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન નો વિડીયો 

આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ઓફ-વ્હાઈટ મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર રજિસ્ટર્ડ મેરેજ કરતા જોવા મળી રહ્યા છે. ઝહીર ઈકબાલ લગ્નના દસ્તાવેજો પર સહી કરતાની સાથે જ સોનાક્ષી ઝહીરને કહે છે, ‘તે પરિણીત છે.’ ત્યરબાદ સોનાક્ષી લગ્ન ના દસ્તાવેજ પર સહી કરે છે ત્યારબાદ સોનાક્ષી ખુશી થી તાળીઓ પાડવા લાગે કે તો બીજી બાજુ શત્રુઘ્ન સિન્હા ઈમોશનલ જોવા મળી રહ્યા છે. 


આ વીડિયોને શેર કરતાં સોનાક્ષી એ લખ્યું, “પરિવાર, મિત્રો, પ્રેમ, મિત્રતા, હાસ્ય, મૂર્ખ ટિપ્પણીઓ, બાળકોની આસપાસ દોડતા, આનંદના આંસુ, ગરમ આલિંગન, ઉત્તેજના, બૂમો, ચીસો, આનંદ, અપેક્ષા, ચેતા, લાગણીઓ અને સૌથી વધુ શુદ્ધ આનંદ, તે અમારા નાના લગ્ન હતા અને તે અમે હતા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tu Meri Main Tera Main Tera Tu Meri OTT : ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ ની OTT રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સ્ટ્રીમ થશે કાર્તિક-અનન્યાની ફિલ્મ
Rashmika Mandanna Marriage Rumors: વિજય દેવરકોંડા સાથે લગ્નની ખબરો પર રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો
Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Exit mobile version