Site icon

Sonakshi sinha: જે ઘરમાં સોનાક્ષી અને ઝહિરે લગ્ન કર્યા તે ઘર ને વેચવા પાછળ નું કારણ આવ્યું સામે, જાણો વિગત

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા ના જે ઘર માં લગ્ન થયા હતા તે ઘર સોનાક્ષી વેચી રહી છે. હવે આ ઘર વેચવા પાછળ નું કારણ પણ સામે આવ્યું છે.

sonakshi sinha selling her house where she got married know the reason

sonakshi sinha selling her house where she got married know the reason

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: સોનાક્ષી એ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે 23 જૂન ના રોજ રજીસ્ટર મેરેજ કર્યા હતા. આ લગ્ન સોનાક્ષી એ તેના ઘરે જ કર્યા હતા.થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સોનાક્ષી આ ઘર વેચી રહી છે.આ સમાચારે બધાને ચોંકાવી રહ્યા હતા લોકો એ જાણવા માંગે છે કે આખરે સોનાક્ષી કેમ તે ઘર વરચી રહી છે જેનું કારણ સામે આવ્યું છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shraddha Kapoor: જાણો કેમ શ્રદ્ધા કપૂરે હજુ સુધી શાહરુખ, સલમાન અને આમિર સાથે નથી કરી એકપણ ફિલ્મ? અભિનેત્રી એ કર્યો ખુલાસો

સોનાક્ષી આ કારણ થી ઘર વેચી રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષીએ લગ્ન બાદ હવે નવું ઘર ખરીદ્યું છે. સોનાક્ષી ના નજીક ના એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “સોનાક્ષીએ એ જ બિલ્ડિંગમાં એક મોટું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે જે ઝહીર ડેવલપ કરી રહ્યો છે.” જો કે અભિનેત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.


સોનાક્ષી એ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. ઝહીર ઇકબાલ એ ફિલ્મ નોટબુક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઝહીર ના પરિવારનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version