Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi Sinha: ફેશન શોમાં સોનાક્ષી સિન્હા એ કરી એવી હરકત કે થઇ રહી છે તેની પ્રેગ્નન્સી ની ચર્ચા, જુઓ વિડીયો

Sonakshi Sinha: વિક્રમ ફડનીસના ફેશન શોમાં પતિ જહીર ઇકબાલ સાથે પહોંચેલી સોનાક્ષી સિન્હા ફરીથી ચર્ચામાં આવી છે. આ વખતે તે તેની પ્રેગ્નેન્સી ને લઈને ચર્ચામાં આવી છે.

Sonakshi Sinha Sparks Pregnancy Rumors After Covering Belly at Vikram Phadnis’ Fashion Show

Sonakshi Sinha Sparks Pregnancy Rumors After Covering Belly at Vikram Phadnis’ Fashion Show

News Continuous Bureau | Mumbai

Sonakshi Sinha: બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેના પતિ જહીર ઇકબાલ ડિઝાઇનર વિક્રમ ફડનીસ ના 35 વર્ષના ફેશન કરિયરનો જશ્ન મનાવવા માટે યોજાયેલા ગ્રાન્ડ ફેશન શોમાં હાજર રહ્યા. સોનાક્ષી લાલ રંગના ફૂલોથી સજેલા અનારકલી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ ઇવેન્ટ દરમિયાન તે વારંવાર દુપટ્ટા અને હાથથી પોતાનું પેટ ઢાંકતી જોવા મળતાં, સોશિયલ મીડિયા  પર તેની પ્રેગ્નન્સી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચને પાળ્યું પોતાનું વચન, કેબીસી 16 ના સ્પર્ધક ને ગિફ્ટ માં આપી આ વસ્તુ, પરિવાર ની જીવનશૈલી માં આવ્યો બદલાવ

વિડીયો વાયરલ, ફેન્સે લગાવ્યા અંદાજ

સોનાક્ષી અને જહીર પાપારાઝી માટે પોઝ કરતા જોવા મળ્યા, જ્યાં સોનાક્ષીનો પેટ ઢાંકવાનો અંદાજ ફેન્સે તરત જ નોટિસ કર્યો. ઘણા યુઝર્સે કમેન્ટ્સમાં લખ્યું કે “લાગે છે તે પ્રેગ્નન્ટ છે” અને “તેમાં ગ્લો છે”. જોકે, સોનાક્ષી અને જહીર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.2024માં પણ આવી અફવાઓ ઉઠી હતી, ત્યારે સોનાક્ષીએ હાસ્યભર્યા અંદાજમાં કહ્યું હતું કે “હું માત્ર થોડી જાડી થઈ ગઈ છું” 


સોનાક્ષી અને જહીરે 23 જૂન 2024ના રોજ Special Marriage Act હેઠળ લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે “અમે ધર્મ નહીં, પ્રેમ જોઈને લગ્ન કર્યા છે. અમે એકબીજાની સંસ્કૃતિઓ નું સન્માન કરીએ છીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version