Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi and Zaheer video: સમુદ્રની લહેરો ની મજા માણી રહેલી સોનાક્ષી સાથે ઝહિરે કરી એવી હરકત કે તમે પણ હસવું નહીં રોકી શકો, જુઓ વિડીયો

Sonakshi and Zaheer video: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. સોનાક્ષી સિન્હાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સમુદ્ર ની લહેરો ની મજા માણી રહી છે ત્યારબાદ પાછળ થી ઝહીર કંઈક એવું કરે છે જેને જોઈને તમને પણ હસવું આવી જશે.

sonakshi sinha standing on sea shore suddenly husband zaheer push her from back

sonakshi sinha standing on sea shore suddenly husband zaheer push her from back

News Continuous Bureau | Mumbai

Sonakshi and Zaheer video: સોનાક્ષી સિન્હા એ તેના બોયફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા. હાલ કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. સોનાક્ષી સિન્હાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સમુદ્ર ની લહેરો ની મજા માણી રહી છે ત્યારબાદ પાછળ થી ઝહીર કંઈક  એવું કરે છે જેને જોઈને તમને પણ હસવું આવી જશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 ના જાન્યુઆરી માં ઓટીટી પર આવવા ને લઈને ફિલ્મ ના મેકર્સે તોડ્યું મૌન,પોસ્ટ શેર કરી જણાવી હકીકત

સોનાક્ષી સિન્હા નો વિડીયો થયો વાયરલ 

સોનાક્ષી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે સોનાક્ષી શાંતિ થી સમુદ્ર ની લહેરો ની મજા માણી રહી છે તેવામાં ઝહીર પાછળ થી આવે છે અને સોનાક્ષી ને ધક્કો મારે છે જેના કારણે અભિનેત્રી પાણીમાં પડી જાય છે અને જોરથી ચીસો પાડવા લાગે છે.જ્યારે સોનાક્ષી પડી જાય છે, ત્યારે ઝહીર હસવા લાગે છે. પછી અભિનેત્રી ઉભી થાય છે અને તેના પતિ ની પાછળ  ભાગે છે.


સોનાક્ષી અને ઝહીર ના આ વિડીયો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે તેમજ વિડીયો જોઈ ને લોકો તેમના પર હસી પણ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version